________________
દુર્લભની કથા.
(ર૬૭), જોયું. તેથી તરતજ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં. અને મંત્રીને પૂછ્યું કે દુર્લભ કોનું નામ છે? તેને તપાસ કરી જલદી હુને ખબર આપ. મંત્રીએ શસ્ત્ર બનાવનાર કારીગરે ને તે ખી બતાવ્યું. એટલે જે એ ખીને ઘડનાર હતા તે બેલે આ ખરું વિજયશ્રેણીના પુત્ર દુર્લભને હું ઘડી આપે છે, તે વાત હું જાણું છું બીજુ કંઈ જાણતા નથી. મંત્રીએ તે વાત રાજાને કહી. રાજા, બે હે મંત્રી? આ વાત સંભવે છે, કારણ કે દુર્લભ બહુ અભિમાની દેખાય છે. એમ કહી રાજાએ અંગરક્ષકોને મોકલી તેના ઘેર તથા દુકાને મુદ્રા કરાવી અને દુર્લભને પણ બાંધી પોતાની પાસે મંગાવ્યા. દુર્લભની પાછળ વિજયશ્રેષ્ઠી સ્વજન સહિત પિતે રાજા પાસે
આવ્યા અને ભેટ મૂકી નમસ્કાર કર્યા બાદ દલભને શિક્ષા. વિનતિ કરવા લાગ્યા. હે નરેશ્વર ? મહારા
પુત્રને ચેરની માફક બાંધીને અહીં લાવવાનું શું કારણ? ભ્રકુટી ચઢાવી રાજા બે રે શ્રેષ્ઠી ? મહને શું કહેવા માગે છે? વણિક જાતિ છતાં પણ તમ્હારે પુત્ર રાજ્યના લેભથી ખર્ક લઈ હુને મારવા માટે ફરે છે. એ વાત નક્કી છે. તે સાંભળી શ્રેષ્ઠી રાજાના પગમાં પડી બલ્ય હે દેવી આ વાત કઈ રીતે પણ સંભવતી નથી. ત્યારબાદ રાજાએ તે ખી કાઢીને શ્રેષ્ઠીની આગળ મૂકો. ખ ઉપર દુર્લભનું નામ જેમાં શ્રેષ્ઠી એકદમ ગભરાઈ ગયે. અને રાજાને પ્રાર્થના કરી કહ્યું કે હે રાજન ? બંધનથી મુક્ત કરી દુર્લભને અહીં બોલાવે. જેથી તે પોતે આ ખનું વૃત્તાંત યથાર્થ રીતે કહેશે. રાજાની આજ્ઞાથી દુર્લભ ત્યાં આવી પ્રણામ કરી રાજાની આગળ ઉભે રહ્યો. રાજાએ પૂછ્યું દુર્લભ? આ ખર્ક હારો છે ? દુર્લભ
ત્યે હે નરદેવ ? આ ખરું તે મહારે છે. પરંતુ અન્ય ગામને