________________
(૨૬૪)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
ખુશીથી તેનુ દ્રવ્ય લઇ જાય. આ પ્રમાણે ચારનું વચન સાંભળી સાગરદત્ત ગભરાઇ ગયા. રાજાએ ચુકાદો આપ્યો કે હે શ્રેણી ! જ્યારે એનાં શ્રવણાદિક અંગ પાછાં આપશો ત્યારે તમને તમારૂં દ્રવ્ય મળશે. એમ સમજાવી અન્નને વિદાય કર્યો.
વૈરાગ્યભાવના.
સાગરદત્ત શ્રેષ્ઠી ઘેર ગયા અને પેાતાને વૈરાગ્ય ભાવના પ્રગટ થવાથી પોતાના પુત્રને ઉપદેશ આપ વા માંડયા કે, હે વત્સ ! જેમ આ લક્ષ્મી ક્ષણમાત્રમાં ચાલી ગઇ, તેમજ આ જીવિત પણ ચાલ્યું જશે. વળી લેાકમાં જેના જન્મ તેને જરા અવસ્થા છાડતી નથી. જરા સાથે પ્રાણીમાત્રને મૃત્યુ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી મૃત્યુના મુખમાં રહેલા સર્વ પ્રાણીઓ થાડા દિવસ જીવે છે. માટે જો ભવ્યાત્માઓ ધર્મ રૂપી પાથેય (ભાત) સાથે લઈ પરલેાકમાં પ્રયાણ કરે તે જરૂર ત્યાં ઉત્તમ દાં ભાગવે મને બહુ સુખી થાય. તેમજ કહ્યું છે કે—
पिपतिषुरद्य श्वो वा, जराघुणोत्कीर्णदेह सारोऽपि । धर्मं प्रतिनोद्यच्छति, वृद्धपशुः पश्यत निराशः ॥ १ ॥ बाल्येऽस्ति यौवनाशा, स्टहयति च यौवनेपीह वृद्धत्वम् । મૃત્યુભાતોડયું, વૃદ્ધ: મિરેક્ષ્ય નિર્ધમાં ? ॥૨॥
અર્થ—માજ કે કાલ પડવાની ઇચ્છાવાળા અને જરારૂપી ધુણે ( કીડાએ ) કાતરી ખાધા છે દેહરૂપી સાર જેના એવા વૃદ્ધપશુ જુઓ તે ખરા ? નિરાશ બની ધર્મ થી વિમુખ થાય છે. વળી ખાલ્યઅવસ્થામાં યાવનની આશા રાખે છે અને ચાવનમાં પણ વૃદ્ધે પણાની ઇચ્છા કરે છે, તેમજ મૃત્યુના ખાળામાં રહેલા આ વૃદ્ધ પુરૂષ કઇ અપેક્ષાએ ધર્માંના ઉદ્યમ નથી કરતા ? ” તે માટે હે પુત્ર ! હવે મ્હારા એવા નિય છે કે