________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પ્રભાત રૂપી હસ્તીએ ખેંચેલી અને ચંદ્ર રૂપી પક્ષીઓ
- ત્યાગ કરેલી એવી રાત્રી રૂપ લતાનાં તારા સભામાં સંગીત રૂપી ઉજ્વલ પૂપે ક્ષીણ થવા લાગ્યાં.
' તેમજ સૂર્યના કિરણ રૂપી માંજરને ધારણ કરતાં દિશા રૂપી સ્ત્રીઓનાં મુખ કમલ રોભવા લાગ્યાં. પછી સિદ્ધરાજ પિતાને પ્રભાતિક નિત્ય નિયમ કરી યક્ષ, રાક્ષસ, પિશાચાદિકને સાથે લઈ સભામંડપમાં વિરાજમાન થયે. ત્યાર બાદ ભૂત પિશાચએપિત પિતાનાં સ્વરૂપ વિકર્વિ સમસ્ત સભ્યજનો સમક્ષ વિવિધરચનાવડે સંગીત પ્રારંવ્યું. તેમાં એક મહા રાક્ષસ વૃદ્ધ વણિકને વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈનાચવા લાગ્યું. તે જોઈ રાજાએ પૂછયું. તું વૃદ્ધ વાણીયાનો વેષ લઈ કેમ નાચે છે? ત્યારે તે બોલ્યા હાલમાં તો હું નૃત્ય કરું છું માટે પછીથી હું હારું ચરિત્ર આપને સંભળાવીશ. એમ કહીને નાચવા લાગ્ય, અનુક્રમે નૃત્યની સમાપ્તિ થઈ. ત્યાર બાદ પિતાની જીલ્લા બહાર કાઢીને રાક્ષસ ક્ષણ માત્ર મૂછિત થઈ ગયા. પછી સાવધાન થઈ તે બોલ્યા હે નરેંદ્ર ? હારા નૃત્યનું કારણ આપ સાંભળે. પૂર્વભવમાં હું જીલ્લાના દેષથી જૈનધર્મ પામીને પણ મનુધ્યપણું હારી ગયે. રાજા બે હારી જવાનું શું કારણ? તેના જવાબમાં તે રાક્ષસ બોલ્યો હે રાજન ? હારો પૂર્વભવ સાંભળો. આ નગરમાં પ્રસિદ્ધ ગુણેને આધારભૂત ઈશ્વર નામે એકી
પ્રથમ રહેતું હતું. અને બંધુમતી નામે રાક્ષસને પૂર્વભવ. તેની સ્ત્રી હતી. તેઓને સુલસ નામે એક
પુત્ર હતે. અનુક્રમે યવન અવસ્થા પામેલો એ તે સુલસ સ્વેચ્છાચારમાં ફસાઈ પડ્યો. એક દિવસ તે બહાર ફરવા નીકળ્યા હતા તેવામાં બાવીસ પરીષહ સહન કરતા એક મુનીં તેના જેવામાં આવ્યા. એટલે તરતજ તેમની પાસે