________________
દત્ત શ્રેણીની કથા..
(૨૨૧) તે ગયે અને વંદન કરી અતિ મધુર દેશના સાંભળવા બેઠો. દેશનાની અંદર રાત્રી ભોજનની વ્યાખ્યા ચાલતી હતી. તેમાં રાત્રી ભોજન કરવામાં દેષ અને નહીં કરવામાં ગુણેનું વર્ણન બહુ વિસ્તારપૂર્વક તેના સાંભળવામાં આવ્યું. તેથી તેણે પણ ભક ભાવને લીધે રાત્રી ભોજન નહિ કરવાનો નિયમ લીધો. પરંતુ સમ્યકત્વાદિ ગૃહી ધમને તેણે સ્વીકાર કર્યો નહીં. વળી તે સુલસને પિતા ઈશ્વર શ્રેષ્ઠી પણ પોતાના પુત્રને શોધવા માટે ત્યાં આવ્યું હતું. તેણે તે સમ્યક્ત્વાદિ શ્રાવકધર્મ પણ મુનિ પાસેથી લીધે. પછી પિતા પુત્ર બન્ને જણ મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને પોતાના નિયમ પ્રમાણે તેઓ ધર્મ પાળવા લાગ્યા, તેમજ નિરંતર ધર્મના પ્રભાવથી મને વાંછિત સુખ તેઓ અનુભવતા હતા. એક દિવસ અર્ધ રાત્રીના સમયે સુલસ પિતાના મિત્ર સાથે
- વિટચર્ચા (જારકમ) વડે ચોટામાં જુગાસૂલસને શિથિલ. રના સ્થાનમાં ફરતે હતે. તેવામાં તેના આચાર. મિત્રે ઘેબર, ખાજાં, વિગેરે પકવાન્ન લાવી
સુલસને કહ્યું કે આ પકવાન્ન હારા માટે લાવ્યો છું માટે તું ભજન કર. તુલસ બે, નારે ભાઇ? અત્યારે આ સર્વ મહારે અનુપયોગી છે. કારણ કે હું રાત્રીજન કરતો નથી. ગુરૂ સમક્ષ મહે રાત્રી ભોજનને નિયમ લીધો છે. માટે હે બાંધવ? ભજન સંબંધી હને કઈ પણ ત્યારે કહેવું નહીં અને તે સંબંધી હવે બેલે તે હને હાર સેગન છે. તે સાંભળી તે ઉલ્લઠે કહ્યું કે રાત્રી ભોજન કરવાથી શું કળીઓ કાનમાં જતે હશે? અને મુખમાં નહીં જતે હોય? દીવાના પ્રકાશથી સારી રીતે કુંથુઆ, કિડીઓ વિગેરેને તપાસ કરી જીવ રહિત ભેદકાદિક મિષ્ટાન્ન જમવામાં શો દેષ છે? હે બાંધવ? અત્યાર
કે સંબંધી
સાજન કરાય ૧ દીવા
છે
કે
કેમ