________________
વિમલતી કથા.
(૨૩૫)
કરી. એટલે સહદેવ આલ્યા હું રાજની વિમલ નામે મ્હારા મ્હોટા ભાઈ છે તેના પ્રભાવથી આ કુમાર સજીવન થયા છે. વળી તે પેાતાના પરિવાર સહિત ચાટામાં બેઠા છે. માટે હેને અહીં જલ્દી ખેલાવેા. અને તેના ઉપર તમે સ્મા પ્રસાદ કરે. પછી રાજા પાતે સહદેવની સાથે હાથી ઉપર બેસી ત્યાં ગયા અને વિમલને જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી તેને ભેટી વિનયપૂર્વક આણ્યે. હું પરોપકારી ! અતિદ્દીન અવસ્થામાં લુઠતા એવા હુને હું' પ્રાણભિક્ષા આપી છે. માટે કૃપા કરી મ્હારૂ આંગણું તમે પવિત્ર કરે. એ પ્રમાણે રાજા વિનયપૂર્વક જેમ જેમ પ્રાર્થના કરે છે તેમ તેમ વિમલના હૃદયમાં શલ્યની માફક વ્રત સંબંધી અતિચાર સ્ફુરે છે. પછી વિમલ ખેલ્યાં હું નરાધીશ ! મા ઉપકાર તા સહદેવનો છે, માટે જેમ આપને ચેાગ્ય લાગે તેવી રીતે તમે તેના સત્કાર કરો. ત્યારબાદ રાજાએ વિમલના હાથ પકડી તેને હાથી ઉપર બેસાય. અને પેાતાના મહેલમાં લઈ ગયા. ખાદ અન્ય લેાકેાને વિદ્યાય કરી સહદેવ સહિત વિમ લને સ્નાનાદિક કરાવી ભાજન કરાવ્યુ', પછી પાન સેાપારી મુખવાસ થયા બાદ રાજાએ વિમલને કહ્યુ કે પેાતાના પૂણ્યબળથી પ્રાપ્ત થયેલું એવું આ અર્ધ રાજ્ય તમે ગ્રહણ કરી. ખાદ વિમલ ઓલ્યા આટલુ મ્હાટુ શાસન અમને ચેગ્ય નથી. કારણકે અંશ માત્ર પણ રાજ્ય અમને ક૨ે નહીં તેા સમૃદ્ધિ યુક્ત મધ રાજ્ય કેમ કલ્પે ! કેમકે જેની અંદર એકતા પ્રથમ પ્રચંડ કાર્ય કરવાનાં અને બીજી તરફ નિયમથી અધિક લક્ષ્મીના ભાગરૂપ પાંચમા વ્રતના અતિચાર લાગે માટે રાજ્યનું અમારે કઇપણ પ્રયાજન નથી.
ત્યારબાદ સહદેવની ઈચ્છા જાણી રાજા મેલ્યા હૈ સહદેવ !
વિમલ અને રાજાની મુલાકાત.