________________
(૨૪૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
કે, વર માગ. શ્રેષ્ટી એલ્યા, જો ત્હારામાં શક્તિ હાય તા ચાતુમોસના દિવસે મ્હે. ચારસરીપુષ્પમાલાવડે.જીનેશ્વરની પૂજા કરી હતી તેનું કુલ મને આપ. તે સાંભળી યક્ષે અવધિજ્ઞાનના ઉપયાગ કર્યો અને કહ્યું કે, તે પૂજાનું કુલ આપવા માટે હું સમર્થ નથી, કારણકે ભાવ પૂર્વક પૂષ્પના એક હાર વડે જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી હાય તા તેથી અહુ સુંદર અને વિશાળ એવી સ્વર્ગ લક્ષ્મી પશુ પ્રાપ્ત થાય છે તે આ ચારસરાહારની તા વાતજ શી કરવી ? વળી હું વ્યતર જાતિ તેથી મા શિવાય મોજું જે કંઇ જોઇએ તે બેલા ! શ્રેણી એલ્યા, હે યક્ષ ! માત્ર ત્હારા દનથી હું... સંતુષ્ટ થયે . તુ હારા સ્થાનમાં ચાહ્યા જા, તેવી કોઈ પણ વસ્તુ નથી કે જે જૈનધર્મના પ્રભાવથી મ્હને નહીં મળે ? તે સાંભળી યક્ષ ખેલ્યા, આપનુ કહેવું સત્ય છે પરંતુ મ્હારી શક્તિ પ્રમાણે આપનું વાત્સલ્ય મ્હારે કરવુ જોઈએ, સાધર્મિક જાણી શ્રેષ્ઠીએ તેનું વચન માન્ય કર્યું. પછી યક્ષ ખેલ્યા, તમ્હારા ઘરના ચારે ખુણાઓમાં મ્હાટા નિધાના દાટેલા છે. તે તમ્હારે લઈ લેવા, એમ કહી યક્ષ પોતાના સ્થાનમાં ગયા.
પ્રભાતકાળમાં શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા અને પેાતાના પુત્રાને કહ્યું કે, જો તમે ધર્મ માં બુદ્ધિ પૂજાના પ્રભાવ રાખો તે આ જન્મમાં પણ તેનુ પ્રત્યક્ષ ફળ હું તમને બતાવુ. પુત્રો ખેલ્યા, જો એમ થાય તેા તમારા દેખતાં અમે ખમણેા ધર્મ કરવા તૈયાર છીએ, શ્રેષ્ઠીએ તેને પ્રતિજ્ઞા કરાવીને કહ્યું કે, હમ્મેશાં ત્રિકાલ જીનમંદિરમાં દર્શન કરવા જવુ અને પૂજનાદિક કર્યાં પણ તમારે નિયમીત કરવાં. તે પ્રમાણે તેઓએ કબુલ કર્યું. એટલે શ્રેષ્ઠીએ એક નિધાન ખતાન્યેા. પછી સંપૂર્ણ સાનૈયેથી ભરેલે એક