________________
(૫૨)
- શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પછી તે રાજા બહુ પોકાર કરી વિલાપ કરવા લાગ્યું, હા!
લક્ષમી દેવિ ! દરેક કાર્યમાં તું બહુ દક્ષ નૃપવિલાપ. હતી છતાં મહને પ્રત્યુત્તર કેમ આપતી
નથી ! હે મૃગાક્ષી ? મહારે કંઈપણ અપરાધ થયો હોય તે ક્ષમા કર પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી છે સુતનું ! હારી ઉપર તું કેમ રૂષ્ટ થઈ છે? આ પ્રમાણે વિલાય કરતે રાજા તે સ્ત્રીનું પડખું ક્ષણમાત્ર પણ છેડતો નથી. તેમજ અન્નપાણ પણ લેતા નથી. તેમજ બીજા કેઈને તે મડદાની પાસે જવા દેતે પણ નથી. પછી મંત્રીએ કહ્યું હે સ્વામિન ! આ રાણ મરી ગઈ છે. માટે હવે શોક કરે વૃથા છે. અને આપ અહીંથી ઉઠે તે અમે એને સ્મશાનમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર કરાવીએ. તે સાંભળી રાજા કોધાતુર થઈ ગયા અને બેલ્યો કે, પિતાના પુત્ર પ્રપૌત્રાદિક સહિત તું હારા દેહનો સંસ્કાર કરાવી
હારી પ્રાણપ્રિયા તે કરેડ વર્ષ સુધી જીવશે. વળી આ સ્ત્રી સંબંધી ખરાબ તથા અશુભ વચન મહારી આગળ જે કઈ બોલશે તે પુરૂષ જરૂર મરણને આધીન થશે! આ પ્રમાણે રાજાને નિશ્ચય જાણું મંત્રીએ કેઈપણ ઉપાયથી રાજાની દષ્ટિને છેતરી. ગુપ્ત રીતે પોતાના સુભટે પાસે તે રાણીના દેહનો અગ્નિસંસ્કાર કરાવ્યું. ત્યારબાદ તે સ્ત્રીને નહીં જેવાથી રાજ પોકે પોક મૂકી બહુ રેવા લાગ્યા, અને વિલાપ કરતે બે કે, મારી સ્ત્રીને જ્યારે જોઈશ ત્યારેજ હું ભજન કરીશ. વળી હારી રાણીને અહીંથી જે કઈ લઈ ગયે હશે તેને માર્યા વિના હું ભજન કરવાને નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરો તે રાજાએ દશ દિવસ વ્યતીત કર્યા. મંત્રીએ કેઈક પુરૂષને શીખવાડી રાજાની પાસે મેક.
તે પુરૂષ પણ રાજા પાસે ગયા અને મંત્રીના મંત્રીની યુક્તિ કહ્યા પ્રમાણે છે. હું નરેદ્ર! આપની
સ્ત્રીના સમાચાર હું જાણું છું. તેથી આપને