________________
(૨૫૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
પાસેથી મ્હારા માટે એક સુંદર અલંકાર લાવજે. જેથી હું સર્વ દેવાંગનાઓમાં અધિક અલકારવાળી શાભાપાત્ર ગણા
રાજાના હુકમ.
રાજાએ તત્કાલ મત્રીઓને ખેલાવી હુકમ કર્યો કે, રાણીના કહ્યા પ્રમાણે આ સ ંદેશહારક પુરૂષને જલદી ાભૂષણ આપો ! મંત્રીઓએ વિચાર કરી રાજાના દેખતાં સુંદર અલંકાર આપી ત્યાંથી તેને વિદાય કર્યા. ત્યારબાદ તેને પકડીને કેટલાક દિવસ સુધી મંત્રીઓએ પાતાના ભંડારમાં ગુપ્ત રાખ્યું. ફરીથી પણ તેવીજ રીતે તે પુરૂષ કંઇક આભરણાદિક લઇ જાય છે અને પાછા આવે છે એમ રાજાના વખત ગુમાવે છે. હવે મા વૃત્તાંત કાઇક ધ્રુત્ત ના જાણવામાં આવ્યું અને તેણે જાણ્યુ કે ધન મેળ થવાના આ ઉપાય બહુ સારા છે. આવા ઘાટ ફરીથી મળવા દુલ ભ છે. એમ સમજી ભાજપત્રના આકારે એક સાનાનુ પત્ર બનાવરાવ્યું, તેમાં અક્ષર કે।તરીને સુગ ંધમય કસ્તૂરીના રસથી તેઓ ભરી કાઢ્યા. પછી લેખની માફક ગુપ્ત લપેટી રાજા પાસે જઈને તેણે કહ્યું કે, હું લેખવાહક છું અને સ્વર્ગ માંથી લક્ષ્મી રાણીએ હને માકલ્યો છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયા, અને તે લેખ પેાતાના હાથમાં લઇ વિચાર કરવા લાગ્યા, જરૂર આ સ્વર્ગનુ ભાજપત્ર છે. વળી શાહી પણ મર્ત્ય લાકની નથી. એમ નક્કી કરી તે આછ્યા, મ્હારી પ્રાણપ્રિયા સુખી છે ? લેખવાહક મેલ્યા, હે નરેશ્વર ! સ્વર્ગલાકમાં દેવીને માનદ હાય એમાં શું આશ્ચર્ય ? ત્યારબાદ રાજાએ લેખને ખુલ્લા કર્યો અને વાંચવાના પ્રારંભ કર્યો....સ્વસ્તિ શ્રી પુરિમતાલ નગરમાં મહા રાજાધિરાજ શ્રી વિજયપાલ નરેદ્રના ચરણારવિંદમાં પ્રણામ A સ્વર્ગ માંથી લક્ષ્મી નામે મહારાણી સ્નેહપૂર્વક જણાવે છે કે, અહીં કુશલ છે. આપનુ કુશળ ઇચ્છીએ છીએ. વળી વિશેષ