________________
(૨૫૬)
શ્રીસુપાન નાચરિત્ર.
માકલા. પછી મંત્રી લેાકેા કાષ્ઠની ચિતા સળગાવી તે વૃદ્ધને પડી ચિતા તરફ લઈ જતા હતા તેવામાં ત્યાં ખાર વ્રતધારી અને બહુ વાચાલ એવા પદ્મ નામે એક વિણક્ રહેતા હતા તેણે રાજા પાસે જઈને કહ્યું કે, હે નરાધીશ ! આ બહુ વૃદ્ધ છે, તેમજ મહે સદેશાએથી ભારે થઈ ગયા છે. માટે ઘરડા માણસ સ્વગે નહીં જઇ શકે, તેથી કાઇક યુવાન પુરૂષને મેકલેલા તા બહુ સારૂં. મંત્રીએ ઓલ્યા, હે દેવ! આ પુરૂષજ મોકલવા લાયક છે. કારણકે ઉત્તર આપવામાં બહુ કુશળ છે. તેમજ તક્ષ્ણ હોવાથી ચાલવામાં ઉતાવળા અને ખેલવામાં વાચાળ પણ ઠીક છે. એના જેવા બીજો મળવા મુશ્કેલ છે. માટે દેવી પાસે એનેજ માકલે. રાજાએ કહ્યુ. ઠીક, ત્યારે એમ કરે. ત્યારબદ મત્રીઆ તેને બાંધીને મહાર લઈ જતા હતા તેવામાં તેના વિલાપ સાંભળી હેના કુટુષિએ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે ભાઇ ! શામાટે એને ખાયે છે ? શું કઈ અપરાધ કર્યો છે ? તેઓ મેલ્યા પેાતાના વાચાલતાના દ્વેષથી એની આ દશા આવી છે. બીજે કાઇ પણ અપરાધ નથી. તમ્હારે પણ પેાતાના મુખનુ રક્ષણ કરવા સાવધાન રહેવું. કારણુ કે વાચાલતાને લીધે અનર્થંક્રૂડના પાત્ર ન થવું પડે. પછી તેના કુટુંબિઓએ મંત્રીઓની પાસે ઘણી આજીજી કરી અહુ મહેનતે પદ્મને છેડાવ્યા. મ ત્રીઓએ પણ દયા લાવીને તેને મુક્ત કર્યાં, તેમજ પ્રથમ પુરૂષને પશુ શિક્ષા આપી કે ફરીથી મા કા ત્હારે કરવું નહીં.
એક દિવસ રાજાએ મંત્રીઓને કહ્યું કે, કોઈ પણ પ્રકારે સ્વર્ગ માંથી દેવીને અહીં લાવાતા ઠીક.
કૃત્રિમદેવીના કારણ કે તેના વિરહથી હું બહુ દુ:ખી
સમાગમ. થાઉં છું. મત્રીલેાકેાએ વિચાર ગાઢવીને કમલશ્રી નામે સુંદર રૂપવતી અને તજ્જુ