________________
પદ્મણિક્નીકથા.
( ૨૫૧ ) થયેલા સામાન્ય માણસ પણ લેાકામાં નિંદમંત્રીના ઉપદેશ નીય થાય છે, તેા આંતરિક છ શત્રુઓથી ઘેરાયેલા આપના સરખા રાજાઓને તે શું કહેવું ? વળી જે રાજાએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાને નિતિપૂર્વક સેવે છે તેઓને પુરૂષાર્થ લદાયક થાય છે. અન્યથા નિષ્ફલ થાય છે. વળી રાગાંધ પુરૂષોથી ગુણ્ણા દૂર નાસી જાય છે તેમજ શાસ્રા અને ગુરૂના ઉપદેશ પણ અસર કરતા નથી. તેમજ રાજ્ય-રાષ્ટ્ર, અને ધમ ના ત્યાગ કરી આ સ્ત્રીમાં માહિત થઈ હંમે હમેશાં તેમાં પ્રવૃત્ત થયા છે, તે આપની મ્હાટી ભૂલ થઈ છે. રાજા એન્શ્યા, હૈ મંત્રી ! મ્હારી પાસે ત્યારે કઇપણ વધારે ખેલવું નહીં, આ રાજ્ય મ્હે' તને સાધ્યું છે. તેથી તેનું સ ંરક્ષણ ત્હારેજ કરવું. વળી જ્યાં સુધી આ મૃગાક્ષી મ્હારી દૃષ્ટિગોચર છે. ત્યાં સુધીજ મ્હારૂ જીવિત પણ સમજવું, તા પછી મારે રાજ્યાદિકનું શું પ્રયેાજન છે ?
અહા ! જુઓ તો ખરા ? આ રાજા સ્નેહપાશથી કેવા ખંધાયા છે ? તેને પાતાના આત્માનું પણ લક્ષ્મીનું મરણુ. ભાન નથી. અહા ? નિર્લજ્જ થઈ મા પ્રમાણે. બીજો કાંણુ ખેલી શકે ? એમ મંત્રી ચિતવતા હતા તેવામાં તેજ રાત્રીના પરાઢમાં લક્ષ્મી રાણીને વાસિતવમન થયું. તે જોઇ રાજા બહુ ગભરાઇ ગયા. ધોને લાવ્યા, વૈદ્ય લેાકેાએ અનેક પ્રકારના ઉપચારા કર્યો. પરંતુ દેવગતિને લીધે તે સ` નિષ્ફલ થયા. એમ કરતાં સૂર્યોદય થયા કે તરતજ દેવીના પ્રાણ છુટી ગયા. તે જોઇ રાજાનુ ધૈર્ય છુટી ગયું અને મૂર્જિત થઇ પૃથ્વી પર પડ્યો. તેટલામાં તેના પરિજન એકઠા થઇ ગયા. અને કાષ્ઠ સમાન ચેષ્ટા શૂન્ય રાજાને જોઇ ચંદનાદિક શીતલ ઉપચાર કરીને સચેતન કર્યો.