________________
સિંહવણિકની ગા
( ૪ )
સિ’હનું મરણુ,
-ખરીદવા માટે સિંહુ વણિકની દુકાને હાથમાં વજ્ર આપીને પાતે
ગઇ, તેના
નેત્રાદિકથી કામ વિકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સ્ત્રી બહુ ભદ્રિક હાવાથી તે તરફ તેનુ લક્ષ્ય નહતુ અને વસ્ત્રની કિંમત કરાવી મેઢ માગ્યુ મૂલ્ય આપતી હતી તેવામાં તેની પાછળ તેના ઘણી માન્યેા. અને તરતજ સિંહની સ વિકૃતિ જોઇ બહુ કાપાયમાન થઇ ગયા. પછી તેના ગાલ ઉપર તે જપુતે તાણીને એક તમાચ મારીને કહ્યુ કે રેરે ! અનાર્ય ! વાણી થઈ તું મ્હારી શ્રી આગળ વીટ પુરૂષોથી પણ અધિક અનેક પ્રકારના કામ વિકારો બતાવી રહ્યો છે ? એમ કહી કરીથી મારવા જતા હતા તેટલામાં આસપાસના ખીજા વાણીયાએ વચ્ચે પડ્યા અને રજપુતના હાથ પકડી લીધા, પછી તેને શાંત કરવા લાગ્યા. હું મહાશય ! હવે ક્ષમા કર, કારણકે સત્પુરૂષાનુ ભૂષણ ક્ષમા હોય છે એમ અનેક કાલાવાલા કરી તેને ક્રોધ શાંત કર્યાં, હવે તીવ્ર તમાચાના આધાતથી પીડા બહુ વધી ગઇ તેથી તે સિંહ ક્ષણવાર મૂôિત થઇ પડ્યો રહ્યો. વળી જે તરફ માર પડ્યો હતા તે આંખના ડાળેા બહાર નીકળી પડ્યો. પછી ચંદનાર્દિકના ઉપચાર કરી કંઇક ચેતનમાં આવ્યે એટલે તેને તેના ઘેર લઈ ગયા. અને મહુ ઉપાય કર્યો, પરંતુ ગાઢ વેદનાથી ઘેરાઈ ગયા. બાદ સહદેવે બહુ ઉપદેશ આપ્યા. ત્યારબાદ સાતમા દિવસે દુષ્કૃ તની માલાચના કર્યા વિના સિ'હુ વણિક મરણ પામી નાગકુમારમાં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળી ઘાર સંસારમાં બહુ દુ:ખી થઇ પરિભ્રમણ કરશે. વળી સહદેવ નિરંતર નિષ્કલંક વ્રતનું આરાધન કરી અવસાનમાં સમાધિપૂર્વક કાળ કરી સાધમ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ચારિત્ર પાળી કનેા ક્ષય કરી સમાધિપૂર્વક મક્ષપદ પામશે. इतिवृतीयगुणत्रतेद्वितीयातिचा रविपाकेसिंहवणिकथानकंसमाप्तम् ।