________________
સિહણુફની કથા.
(૨૪૭)
ખજાના જોઇ માપનુ કહેવુ સત્ય છે—એમ કહી તે ખરુ ખુશી થયા અને હમ્મેશાં ભાવપૂર્વક શેઠની આજ્ઞાપ્રમાણે વર્તવા લાગ્યા. ત્યારંપછી અનુક્રમે બાકીના પેાતાના ઘરની અન્દર રહેલા ત્રણે ખજાના શ્રેષ્ઠીએ બતાવ્યા. ત્યારમાદ ફરીથી તેજ સૂરીશ્વર ત્યાં પધાર્યા. તે વાત સાંભળી પેાતાના પુત્ર સહિત શ્રેણી:મ્હોટા વૈભવ સાથે તેમને વાંઢવા માટે ગયા. તેમ બીજા નગરવાસી લેાકેા પણ શણગાર સજી બહુ ઉમંગથી ત્યાં ગયા. પછી ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક સૂરિને નમસ્કાર કરી તેમની માગળ સર્વે લેાકેા એસી ગયા. ત્યારબાદ અવસર જાણી શ્રેષ્ઠીએ પ્રાના કરી, કે હે ભગવન્ !મ્હારા પુત્રાને સમ્યકત્વાદિ ઉપદેશ આપીને ગૃહસ્થધમ આપે.. સૂરિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપ્યો. તે' સાંભળી સિંહુકુમાર ખેલ્યા, હે ભગવન્! મ્હને પણ શ્રાવક ધર્મના ઉપદેશ આપેા. જેથી હું પણ તેના સ્વીકાર કરી કૃતાર્થ થાઉં. માદ ગુરૂ મહારાજે સભાની અંદર વિશેષ પ્રકારે શ્રાવક ધર્મ ઉપદેશ આપ્યા. ત્યારબાદ કેટલાક લેાકેાએ સમ્યકત્વ અને કેટલાકે અણુવ્રતાદિક ગ્રહણ કર્યા, વળી સહદેવ સહિત સિદ્ધ શ્રાવકે સમ્યકત્વ પૂર્ણાંક અનર્થ દંડવતને નિયમ લીધા. પછી ગુરૂએ વિસ્તાર પૂર્ણાંક તેનું વિવેચન કરી કહ્યું કે, પાપના ઉપદેશ, શસ્ત્રાક્રિકનુ દાન, માત્તે ધ્યાન અને મદ્યાદિ પ્રમાદથી ચાર પ્રકારે અનથ દંડ થાય છે. તેમજ બહુ સાધનાની તૈયારી, ભાગેપલાઞની વૃદ્ધિ, બહુ વાચાલતા, કામ ક્રિડા અને કામ જનક ચેષ્ટાઆના અનર્થ દ ંડ વ્રતધારક ગૃહસ્થ પુરૂષાએ સર્વથા ત્યાગ કરવા જોઇએ, એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી સિંહુ અને સહદેવ બન્ને ભક્તિ સાથે ગુરૂને નમસ્કાર કરી પેાતાને ઘેર ગયા અને જૈન ધર્મની આરાધના કરવા લાગ્યા.
હવે સિહણુક પેાતાની દુકાનમાં વેપાર કરતા હતા,
·