________________
વિમલનીકયા.
( ૨૩૯ )
માત્રની સમીપમાં સદાકાળ રહ્યા છે. માટે હું બન્ધુ ? પરભવમાં જો તને સુખની ઇચ્છા હાય તે બહુ દુર્લભ એવી અનર્થ ઈંડ વિરતિને તુ કૃષિત કરીશ નહીં. હવે આથી વધારે શુ કહેવુ? તે સાંભળી સહદેવ મેલ્યા. જો હું આ પ્રમાણે રાજાને ઉપદેશ ન આપુ તે જરૂર આ રાજા મ્હારી ઉપર કેપાયમાન થાય. વળી હારા આ ઉપદેશ તે જળથી ભરેલા ઘડાની ઉપર પડતી એવી જલધારાની માફક બહાર ફર્યો કરે છે. એનાથી મ્હને કંઈ પણ. અસર થવાની નથી. મા પ્રમાણે સહદેવના નિશ્ચય જાણી. વિમલે તે વિષયમાં માનભાવ સ્વીકાર્યો. ત્યાર બાદ સ્વચ્છંદ પ્રવૃત્તિને લીધે સહદેવ વિરતિથી રહિત થયા. અને જૈનમતમાં શ્રદ્ધાહીન થઈ ગયા. તેમજ બહુ ક્રૂર એવા અનથ દંડ પેાતે કરવા લાગ્યા અને અન્યને ઉપદેશ આપી તેની ચેાજના કરાવવા લાગ્યા. એક દિવસ નિરથ ક કાઇક પુરૂષને બહુ દુઃખી કરી તેનું સધન પેાતાને કબજે કરી તેને છેડી મૂક્યા. પછી બહુ ક્રોધાયમાન થએલા એવા તે પુરૂષે લાગ શેાધીને અધમી એવા તે સહદેવને ઠાર મારી નાખ્યા. અને તે પ્રથમ નરકભૂમિમાં ઉન્ન થયા. ત્યાંથી નીકળી કેટલીકવાર સંસારમાં ભ્રમણ કરી અનેક દુ:ખ અનુભવી છેવટે દીક્ષા લઈ સમાધિપૂર્વક સકળકને ક્ષય કરી તે મેાક્ષ સુખ પામશે, વળી વિશુદ્ધ પરિણામી વિમલશ્રેષ્ઠી અસ્ખલિત રીતે ગૃહિધનું પાલન કરી વિધિપૂર્વક પરલેાકના માર્ગની આારાધના કરી સ્વર્ગ સુખ પામ્યા. માટે હે ભવ્યપ્રાણીએ ? જેવી રીતે વિમલશ્રેષ્ઠીએ નિરતિચાર આ વ્રત પાળ્યું તેવી રીતે અન્યજનાએ પણ નિર ંતર પાળવુ જોઇએ.
॥ इति श्रीतृतीयगुणत्रनपरिपालने विमलદન્ત સમાસઃ ।
ઊ