________________
વિમલની કથા.
(૨૧) પ્રકારની અભુત આકૃતિ જોઈને સર્વ લેકે ભય પામી ત્યાંથી નાશી ગયા. ત્યારબાદ તે પથિકે વિમલને કહ્યું કે જે ત્યારે જીવવાની ઈચ્છા હોય તેમને અગ્નિ આપ. કારણકે હને બહુ ભૂખ લાગી છે. માટે અગ્નિમાં મનુષ્યનું માંસ રાંધીને હું ભજન કરી તૃપ્ત થાઉં. વિમલ બલ્ય, જેમ હને એગ્ય લાગે તેમ કરી કારણકે આ દુનીયામાં દરેક જન્મેલાં પ્રાણુઓનું મરણ તે જરૂર થવાનું છે એમાં કંઈ સંદેહ નથી. વળી નિયમને ભંગ કરવાથી અવશ્ય ધર્મને નાશ થાય છે. અને ધર્મને લેપ થવાથી હજારો ભવમાં અનેક દુઃખ ઉત્પન્ન થાય છે. પરંતુ નિયમવાળા પ્રાણીનું મરણ થવાથી તેને કિચિંતુ માત્ર પણ દુઃખ થતું નથી. માટે ત્યારે જે કરવું હોય તેમ કર. પરંતુ મહારા નિયમ ભંગ હું નહીં કરું. આ પ્રમાણે વિમલનું પૈર્ય જાણી વિકરાળ સ્વરૂપને સંહાર
કરી પિતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી તે દીવ્યસ્વરૂપ, પથિક બેલ્યા, હે મહાશય ! લ્હને ધન્ય છે.
ત્યારે મનુષ્ય ભવ પણ સફળ છે. દેવ સભામાં દેવની મળે શકેંદ્ર મ્હારી સ્તુતિ કરતું હતું કે, વિમલ શ્રાવક ધર્મમાં બહુ દઢ છે. અને ત્રીજા ગુણવ્રતથી હેને શુભત કરવાને દેવ અથવા દાનવ પણ સમર્થ નથી. તે સાંભળી હને અશ્રદ્ધા થઈ તેથી હું હને ચલિત કરવા માટે અહીં આવ્યો છું. મહેં હને બહુ પૂછયું તે પણ તું હારા નિયમથી ચલિત થયે નહીં, માટે હું હારી ઉપર તુષ્ટ થયો છું. તેથી હારી ઈચ્છા પ્રમાણે તું વરદાન માગ. વિમલ બે મહારા નિયમની પરીક્ષા માટે હું આ પ્રયાસ કર્યો તેમજ હું હારું દિવ્ય સ્વરૂપે પ્રગટ કર્યું તેથી મહને સર્વ મળી ચૂક્યું છે. પરંતુ એટલી હારી પ્રાર્થના છે કે, ધર્મમાં સારી રીતે તું પ્રવૃત્તિ કરજે. વળી ઘણા લેકે તપ