________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
સુધી વિશુદ્ધ ભેજનથી છેતરાય છે. કારણ કે રાત્રી ભોજન કામીપુરૂષોને બહુ આનંદ દાયક થાય છે. માટે આજે તે મહારા આગ્રહથી અમદાઓની સાથે આનંદપૂર્વક તું ભેજન કર. પછી વિચાર કરી જેમ હુને રૂચે તેમ તું કરજે. એમ કહી તેણે એક વેશ્યાને સંકેત કર્યો એટલે તેણીએ સુલસના મુખમાં બળાત્કારે મોદકને એક કકડે મૂકી દીધું. અને બાકીનું સર્વ પિતે ખાઈ ગયે. ત્યાર બાદ હમેશાં રાત્રીએ મિત્ર સાથે તે બજારમાં ફરતે હતું અને પકવાન્નનું ભેજન પણ કરવા લાગે. તેની પાછળ કેટલીક ચાંડાલિની સુસ્વરે ગાયન કરે છે, વળી કેટલીક નૃત્ય કરે છે. એવી રીતે વિલાસકારી પ્રમદાઓ સાથે તે સવાર સુધી વિલાસ કરવા લાગ્યા. તેમજ કેઈક વખત વૈશ્યાઓને ત્યાં પણ સૂઈ જાય છે. અને કોઈક વખત મઠ, મંડપ અને દેવમંદિરમાં પણ સૂઈ રહે છે. ત્યાંથી મધ્યાન્હ સમયે જાગીને પોતાના પિતાને ત્યાં જાય છે. આ પ્રમાણે સુલસનું સર્વ વૃત્તાંત તેના પિતાના જાણવામાં આવ્યું. એટલે તેણે તેને બહુ તિરસ્કાર આપીને કહ્યું કે રે ભાગ્યહીન ? રાત્રીજનને નિયમ પણ હું ભાગ્યે ? બહુ ખેદની વાત છે કે મનુષ્ય જન્મ તું હારી ગયે. વળી શત્રુઓની સેવા કરવી ઉત્તમ છે, સુભટના પ્રહારથી મરવું શ્રેષ્ઠ છે. તેમજ ઉંચી જળાવાથી વ્યાકુલ એવા અગ્નિમાં પ્રવેશ કર પણ ઉત્તમ ગણાય છે. પરંતુ વ્રતમાં વિધ્ધ કરનાર રાત્રીજન કરવું તે ઉચિત નથી. હે વત્સ ? આ અપચ્ચ સેવન કરવાથી હવે બહુ પશ્ચાત્તાપ થશે. સુલસ બા માત્ર શ્રાવક વિના અન્ય સર્વ લેકે રાત્રીભજન કરે છે. માટે તેઓને માર્ગ હેં ગ્રહણ કર્યો છે. તેથી આ સંબંધી તમ્હારે હવે મને કંઈ પણ કહેવું નહીં. જેની જેવી એગ્યતા હોય તે પ્રાણ તેવા અનર્થને સ્વીકાર કરે છે.
ત્યાર બાદ તેના પિતાએ તેને બહુ તિરસ્કાર કર્યો. તેથી