________________
(૨૨૬)
શ્રીસુપા નાચરિત્ર.
મરણ પામે છે. તા તે પ્રાણી અનશન કરવાનુ ફૂલ પામે છે. તેમજ રાત્રી ભેાજનના ત્યાગ કરવાથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળા અને ઉત્ક્રય પામતા સૂર્ય સમાન તેજસ્વી એવા વેમાનિક દેવેશમાં તે ઉત્પન્ન થાય છે. ” વળી જેએ આ વ્રતને ગ્રહણ કરી પશ્ચાત્ તેની વિરાધના કરે છે, અથવા અતિચારવાળું કરે છે, તેઓ દુ:ખે બેધ કરવા લાયક કલ્મિષિ દેવતાઓમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉપદેશ સાંભળી દત્તવણિકે રાત્રી ભાજનના નિયમ લીધા. માટે સુશ્રાવકાએ ભાજનથી રાત્રી ભાજનના ત્યાગ કરવા અને કર્મથી અંગારાદિક વેપાર કર્મનેા ત્યાગ કરવા. તેમજ દ્વિતીય ગુણુવ્રતધારી પુરૂષે અતિ કઠાર કર્મોના પણ સર્વથા ત્યાગ કરવા ઉચિત છે. વળી ભાગેાપભાગથી વિરકત થયેલા, સ્વાધ્યાય, ધ્યાનક્રિયાએમાં તત્પર થયેલા અને ગુણુરૂપી રત્નને ધારણ કરતા એવા જે મુનિએ કષાયેાથી શાંત થયા છે. તેને અનેકવાર નમસ્કાર. વળી ડે દાનવિય ! જેએ આ લેાકમાં અતિચાર રહિત દ્વિતીય ગુણુવ્રત પાળે છે તેઓ ટુંક સમયમાં સુરેંદ્ર લક્ષ્મીના ભાગ પાત્ર થાય છે. इतिभोजनतः कर्मतोऽपि सातिचारं द्वितीयं गुणवतं समाप्तम् ॥
=== विमलश्रावकनी कथा.
.
અનર્થ 'ડવિરમણવ્રત.
દાનવિય રાજાએ પ્રશ્ન કર્યો કે હૈ દયાસાગર ! હવે ત્રીજા ગુણુવ્રતનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સ ંભળાવા, શ્રી સુપા પ્રભુ એ લ્યા, હે રાજન્ ! ઉપદેશ શ્રવણુ કરવામાં તુ ખરું શ્રદ્ધાળુ છે. વળી તુ ઉપદેશને લાયક છે. માટે સાવધાન થઇ વણુ કર. મન ને