________________
(૨૧૨)
શ્રીસૃપાનાથચરિત્ર.
કરડી ભક્ષણ કરે છે. તે પ્રાણી કુલીન પુરૂષોને શ્વાનની માફક અસ્પૃશ્ય થાય છે. માટે કોઇપણ પુરૂષ માંસ ભક્ષણ કરવુ' ન જોઇએ. વળી ધાન્ય અને કાષ્ટથી ઉત્પન્ન થયેલું એવું મદ્ય તા શ્યામ રંગવાળું જળ ગણાય છે. જેથી તેમાં કંઇ દોષ જણાત નથી. તેથી વિદ્યાને પણ નિઃશ ંકપણે શરમતની માફક તેનુ પાન કરે છે. એમ વિચાર કરીને તે એક્લ્યા, હે મૃગાક્ષિ ! તમે મ્હને મદ્યપાન કરાવેા. જેથી જલદી હું અહીંયાથી ચા જાઉં. નહીંતર લેાકેા આપણને કંઈપણ અપવાદ આપ્યા વિના રહેશે નહીં. કારણ કે એકાંતમાં જનની સાથે વાત કરતાં પણ અપવાદ લાગે છે. તેા વળી કામાતુર એવી ત્હારી સાથે વિલંબ થવાથી કેમ ન લાગે ? ત્યારબાદ તે ઉભી થઇ, અને હાથમાં ખાટલી લઈ એક સાથે તેને એટલા દારૂ પાઈ દ્વીધા કે તરતજ તે લેાટવા લાગ્યા. તેમજ તેને કઈં પણ ભાન રહ્યું નહીં. એટલે તે પ્રાઢ સ્ત્રીએ તેની સાથે બહુ પ્રકારની ક્રીડા કરી. પછી તેને માંસ પણ ખવડાવ્યું. તેથી અનની મર્યાદા કંઈ પણ બાકી રહી નહીં, માટે હે દત્ત ! સેંકડો અન દાયક અને બહુ દોષમય એવા મદ્યપાનના ત્યારે સર્વથા ત્યાગ કરવા. હવે દ્યુતનુ દષ્ટાંત પણ સાવધાન થઈ તું સાંભળ.
.
આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નામે એક નગર છે. તેમાં સુદશન એવા નામને ધનશ્રેષ્ઠીના એક પુત્ર સુદર્શનશ્રેષ્ઠ. રહેતા હતા. વળી તે દરેક કલાઓમાં કુશળ હતા છતાં પણ જુગારને તે બહુ વ્યસની હતા. પેાતાના પિતાના ઘરમાંથી તેણે બે કરોડ સાનૈયા જુગારમાં ગુમાવ્યા, તે નગરના ધ્રુતકારાનુ ગુજરાન તેની લક્ષ્મીથી જ ચાલતું હતું. પછી ખડ઼ે અત્યાચાર થવાથી તેના પિતાએ તેને બહુ ઠપકા આપ્યા તો પણ તેની માતા શેઠ ન