________________
(૨૧૨)
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
નિર્વાહ માટે કંઇક ધન આપીને તેઓ પેાતાના સ્થાનમાં ગયા. હવે સુદર્શન પણ જુગાર ખેલવામાં હાથ, પગ અને નાક સુદ્ધાં ગુમાવી બેઠા. છેવટે જુગારના વ્યસનથી જ મરણ પામ્યા. માટે હૈ દત્ત ! જુની માફક બહુ દુ:ખદાયક જુગારને સમજી તેના ત્યાગ કરવા. કારણ કે તેનાથી કુળ, શીળ વિગેરે ગુણાની સાથે દ્રવ્યના નાશ થાય છે.
શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે દાનવિય ? રાત્રી ભેાજન કરવાથી ઘણા દાષા પ્રગટ થાય છે. તે પણ તું રાત્રિભાજન. હવે સાવધાન થઇ સાંભળ ? આ લેાક અને પરલેાકમાં દુ:ખનું કારણ રાત્રી ભેજન કહ્યું છે. વળી રાત્રીએ રાક્ષસેા ફરવા નીકળે છે તેથી અન્નાદિક વસ્તુઓને તેઓ ઉચ્છિષ્ટ કરે છે. અને તે ઉચ્છિષ્ટ કરેલું અન્ન ખાવામાં આવે તેા તે ખાનારાએ પણ રાક્ષસ સમાન થાય છે. માટે સૂર્ય ના કિરણાથી પવિત્ર અને કછુઆ, કીડીએ રહિત એવા શુદ્ધ અન્નનુ ભાજન અતિથિના વિભાગ કમ્યા બાદ દિવસે જ કરવું. વળી રાંધેલા અન્નમાં સૂક્ષ્મ અને બાદર સ`પાતિમ છવા બહુ પડે છે. જેથી રાત્રીઊાજન કરવામાં બહુ જીવાની વિરાધના થાય છે. તેથી ભારે પાપ બંધાય છે. અને તેને લીધે સંસાર ભ્રમણ કરવું પડે છે. સંસાર ભ્રમણમાં મહા દુ:ખેા ભાગવવાં પડે છે. માટે પેાતાના વિતની માફ્ક સર્વ જીવાની રક્ષા કરવી. વળી તે જીવ રક્ષા જોયા વિના થઈ શકતી નથી. તેમજ તે દૃષ્ટિગાચર દિવસે થઇ શકે છે. રાત્રીએ ખરાખર જોઈ શકાતુ નથી. માટે દિવસે પેાતાની દૃષ્ટિવડે સારી રીતે નિરીક્ષણ કરી જીવ રહિત પવિત્ર ભાજન કરવું. સૂર્યાસ્ત પછી સર્વથા ભાજનના ત્યાગ કરવા. વળી અજ્ઞાનથી અંધ બનેલા અને પુણ્ય પાપના સદ્ભાવથી મુક્ત થયેલા જે મુગ્ધ પુરૂષા રાત્રી ભાજનમાં આસક્ત