________________
( ૧૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
+
થવાની નથી. તે સાંભળી શ્રેષ્ઠી ખોલ્યેા હે રાજન ? મ્હારૂં જીવિત પણ આપના આધીન છે તેા પુત્રા હાય તેમાં શી નવાઈ ? પરંતુ તેઓ વ્રત ધારી શ્રાવક થયા છે. તેથી તેઓ નરકાદિ દુ:ખના કારણભૂત એવા પ્રચંડ કાર્યાના અધિકારાથી વિરક્ત થયા છે. તેમજ ચૈત્યવંદનાદિક ધર્મ કાર્યોંમાં નિર ંતર ' તત્પર રહે છે અન ધર્માંના ઉપદેશક મુનિએ પાસે હમ્મેશાં તેઓ જાય છે. માટે આ મ્હારા પુત્ર આપની સહાયમાં કેવી રીતે વત્ત`શે ! રાત આવ્યે એવાં ઉગ્ર કાર્ય તેમની પાસે નહીં કરાવીએ ચૈત્યવંદન વિગેર ધર્મ કાર્ય કરવામાં તેઓને કાઇપણ વિઘ્ન અમે નહીં કરીએ. માત્ર મ્હારી પાસેજ તેમને રહેવુ પડશે, આ પ્રમાણે રાજાનું' વચન માન્ય કરી શિવભદ્ર શ્રેષ્ઠી પણ પાતાના ઘેર ગયા. પ્રભાતમાં પુત્રાને શિખામણ દઈ રાજદ્વારમાં વિદાય કર્યો. તે પણ રાજા પાસે ગયા અને પેાતાની અનુકુલતા પ્રમાણે કબુલ કરી રાજ સેવામાં હાજર રહેવા લાગ્યા તેમજ નિર ંતર ધર્મ સેવા પણ ચુકતા નથી એમ કેટલેક સમય ગયા એવામાં એક દિવસ રાજાએ તેઓને કહ્યું કે હાલમાં મ્હારે અગત્યનું એક કાર્ય આવી પડયુ છે તે તમ્હારા વિના ખીજા કાઈથી સિદ્ધ થાય તેમ નથી. તેઓ ખેલ્યા હૈ રાજાધિરાજ ! ખુશીથી કરમાવા, રાજા બેન્ચેા બહુ બલવાન્ એવા ચાર મ્હોટા રાજાએ ચારે દિશાઆમાં મ્હારા વિરૂદ્ધ પડયા છે અને પાંચમા રાજા મલયાચલ દુર્ગ માંથી આપણા દેશ ઉપર હુમલા કરી રહ્યો છે. માટે બુદ્ધિબલ સહિત તમે પાંચે ભાઈએ હસ્તીખલ સાથે: લઇ પાંચ શત્રુઓ ઉપર શક્તિ મુજબ યુદ્ધ કરવા જેને જે ચાગ્ય હાય ત્યાં તે ચાલ્યા જાઓ અને જય મેળવી આપણા રાજ્યની આબાદી કરા. વળી અમે અહીં દેશની અંદર રહીએ છીએ તેથી અહીંની ચિંતા તમ્હારે કંઇ પણ કરવી નહિ. માટે તમે જલદી તૈયાર થાઓ. એમ કહ્યા