________________
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
ખેડી હતી. ચાકી પહેરી ચારે તરફ્ મેાજીંદ
વાસવદત્તા અને હતેા. છતાં રાત્રીના સમયે અદૃશ્ય થઈ સત્રી પુત્ર મંત્રી પુત્ર રાજાનું ખડગ લઇ મ્હેલની અ દર પ્રવેશ કર્યો. કુમારને જોઈ વાસવદત્તા ખેલી, તુ કાણુ છે ? મંત્રી પુત્ર ખેલ્યા આટલી રાત્રીએ પરસ્થાનમાં કાણુ પ્રવેશ કરે ? તે સાંભળી વાસવદત્તા સમજી કે જેણે રાજાની ચારી કરી છે તેજ મા પુરૂષ છે. એમ જાણી તે વિત કરવા લાગી કે આ તે ઈંદ્ર છે કે કોઈ વિદ્યાધરેદ્ર છે ! વળી રૂપ અને કાંતિ ઉપરથી કામદેવ અથવા કૈાઇ દેવ દાનવ જાય છે. ભલે ગમે તે હેાય પરંતુ એની સાથે જરૂર મ્હારે લગ્ન કરવુ જોઇએ. એમ નક્કી કરી કુમારના હાથમાંથી ખડગ લઈ વાસવદત્તા એટલી હું મહાભાગ ! પેાતાના પુણ્યથી પ્રાપ્ત થયેલી મ્હને તું પરણીને કૃતાર્થ કર ! કુમાર આયે, હું સુભગે ! મ્હારૂ નામ, કુલ, ગૃહાર્દિક કર્મ પણ તું જાણતી નથી છતાં તું મ્હને કેવી રીતે પરણીશ ! વાસવદત્તા મેલી તમ્હારા ગુણ્ણા ઉપરથી કુલાર્દિક સર્વ પ્રસિદ્ધ જણાય છે માત્ર મ્હારે તમને કહેવાનુ એટલુજ છે કે રાજાની દશુાદિક લીધેલી વસ્તુઓ તમારે મ્હને આપવી પડશે. એમ કહી ગંધર્વ વિવાહથી તે તેને વરી. કુમાર પણ ક્ષણમાત્ર ત્યાં રહી પોતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ હમ્મેશાં તે કુમાર રાત્રીએ વાસવદત્તાની પાસે જવા લાગ્યા. અને દપ ણાદિક સર્વ વસ્તુઓ વાસવદત્તાને સ્વાપીન કરી. તેણીએ પણ તે સર્વ વસ્તુ રાજા પાસે મોકલી આપી. તાપણુ નાક ઉપર ચુના ચાપડવાથી ઉસન્ન થએલા જે રાજાના ક્રોધ હતા તે શાંત થયે નહીં. તેથી તેણે મત્રીને કહ્યું કે વાસવદત્તાની પાસે જઇ તેને જણાવા કે કોઇપણ ઉપાયથી ચારી કરનાર તે પુરૂષને મ્હારી પાસે તે માલે. એટલે
( ૧૮ )