________________
( ૧૮૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર..
તમારે કરવી નહીં, એમ તેના પ્રત્યુત્તર સાંભળી શ્રેષ્ઠીએ પણ : માનવ્રત ધારણ કર્યું, ત્યારખાદ તેના ચારે પુત્ર ત્યાંથી ઉઠીને પાતપેાતાના સ્થાનમાં ગયા. તેમજ કાર્ય પ્રસ ંગે રાજસ ભાઓમાં તેઓ જતા હતા. અને રાજવૈભવ વડે મદોન્મત્ત અનો સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા. જેમ જેમ તેમને રાજા તરફથી સન્માન મળતું ગયું. તેમ તેમ તે વરૂણાદિક ચારે ભાઇઓના ધર્મ સંબંધી આચાર દૂર થવા લાગ્યા. તેવામાં આયુષ્ય પુર્ણ થવાથી શિવભદ્ર શેઠે પણ કાલ કરી સુરલેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ તે ચારે ભાઈએ ભાગ વિષયમાં મહુ માસક્ત હાવાથી તેમણે ધર્મના માર્ગ છેડી દીધા, જેથી તેઓ અનુક્રમે મરીને કુગતિમાં ઉત્પન્ન થઇ અનેક દુ:ખ ભાગવી ફ્રોથી જૈનધર્મ પામી છેવટે સુગતિ પામશે. વળી તેઓમાં વરૂણ નામે જે પ્રથમ પુત્ર હતા, તેજ હું પોતે દિગ્દતની વીરાધના કરવાથી કાલ કરીને મહેાગમાં ઉત્પન્ન થયા છું. તે સાંભળી રાજકુમારાદિક ઘણા લેાકેા ખાધ પામ્યા.
ત્યાર બાદ રાજાએ મનારથ શ્રેણીને કહ્યું કે આ મ્હારૂં રાજ્ય તમે ગ્રહણ કરો. કારણ કે તમે મ્હારા મરેલા પુત્રને સજીવન કર્યો તેમજ સ્પુને પણ ઉત્તમ ધર્મમાં સ્થાપન કર્યો. તેથી તમે મ્હારા પરમ ઉપકારી છે. મનેાથ આલ્યા, હે રાજન્ ! પ્રાણી માત્રને પેાતાનું પૂણ્યજ ફળે છે. વળી પુણ્યના ઉદયમાં અન્ય તેા માત્ર નિમિત્તજ ગણાય છે. માટે હે નરેન્દ્ર! મ્હારે રાજ્યનું કઈ પ્રયાજન નથી ધર્મોમાં ઉદ્યમ કરવા એજ મ્હારૂં નિત્ય કર્મ છે. એમ સમજી તમ્હારે પણ નિખાલસ હૃદ યથી હમ્મેશાં યત્ન પૂર્વક ધર્મ કાર્યમાં તત્ત્પર રહેવુ. આ પ્રમાણે ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ભૂપતિએ મનેારથને રહેવા માટે બહુ
મનારથ
શ્રેષ્ઠી