________________
વિશ્વસેનનીકળ્યા.
(૨૦૩)
દાયક થાય છે. માટે સચિત્ત આહારના તુ ત્યાગ કર. અને સદ્ગુરૂનું વચન માન્ય કર. એમ તેણે ઘણા પ્રતિધ કર્યાં, પરંત ભારે કર્મના ખંધથી માન ધારણ કરી કંઇપણ તે ખેલી નહીં. રાજાના તિરસ્કારને લીધે તે પણ આલેચના કર્યા વિના ત્યાંથી મરણ પામી સાધર્મ કલ્પમાં મધ્ય દેવપણે ઉત્પન્ન થઈ.
સુરસુંદરી પણ
દ્વિતીય ગુણવ્રતમાં શિથિલ થઈ અને નિર તર પ્રમાદથી તુચ્છ ઔષધિઓના ઉપલેાગ સુરસુ દરી કરવા લાગી. તે વાત રાજાના જાણુવામાં આવી. એટલે તેણે કહ્યું કે, હે પ્રમઢે ? સ્વેચ્છા પ્રમાણે આહાર લેવા તે હને ઉચિત નથી. અંગીકાર કરેલું વ્રત જો પાળો શકાય નહીં તેા જીવિત પણ નિરર્થક છે. વળી ધીર પુરૂષો પ્રથમથી સ્વીકારતા નથી અને જો સ્વીકારે તા પછી તેના ત્યાગ કરતા નથી. સત્ય વાણીવડેજ મનુષ્યા જીવતા ગણાય છે, અન્યથા મડદા સમાન ગણાય છે. વળી હે સુંદર I મ્હારી પાસે પ્રથમજ હે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો છે. વળી અહ ઉત્સાહપૂર્વક રહે બીજી' ગુણવ્રત પણ લીધેલુ' છે. તેમજ પોતાના દેહ માટે પુષ્પ, તાંબુલ અને જળ વિના ખાકી સમસ્ત સચિત્ત વસ્તુના સ થા હું ત્યાગ કર્યો છે. છતાં તુ દ્વિતીય ગુણવ્રતને અતિચારવર્ડ કલકત શા માટે કરે છે ? પેાતાના મુખે કબુલ કરેલા આ વ્રતનું સમ્યક્ પ્રકારે તું પાલન કર ? કારણકે જીવિત જેલખંદુ સમાન ચંચલ છે. વિષયલેગ વિજળી સમાન ક્ષણુલ - ગુર છે. પ્રિયના સમાગમ પરિણામે શાકદાયક છે. એમ જાણી પ્રમાદવડે આ મતિચાર સેવવા ત્યારે ઉચિત નથી. કૂષ્કર્મના વશથી તે પણ રાજાને ક'ઈ ઉત્તર આપી શકી નહીં. પછી રસાસ્વાદમાં લુખ્ખ થવાથી તેને સનિપાત થઇ ગયા અને મુંગાની માફક બેભાન થઈ ગઇ. વળી રાજાના તિરસ્કારને લીધે વિરતિ સમ્યકત્વના અભાવ