________________
વિશ્વસેનની કથા.
( ૧૮૫ )
માફક, વિરાહાગ્નિના દુ:ખથી લાંબા નિશ્વાસને લીધે શુષ્ક અધરાષ્ટને ધારણ કરતી, તે સ્ત્રી મુખથી ખેલતી હતી કે, વસ તરૂતુમાં કામ લતાની મંજરી સમાન આંખાની માંજર જોઇ, વિશ્વસેન કુમાર ઉપર હું બહુ આસક્ત થઇ છું. તેથી ઉત્તમ શણગાર સજી અહું દિવસથી હું દુ:ખી થાઉં છુ. મને તેના વિયાગથી જ આ મ્હારૂં સુદર શરીર પણ અતિ કૃશ થઇ ગયું છે. તેમ છતાં પણ હું તેના માટે અહીં રહું છું. માટેજરૂર હું તે કુમારને ઉત્તમ પ્રકારે માનનીય થઇશ. વળી તે કુમારે મ્હને હૃદય શૂન્ય કરી છે. આ પ્રમાણે તે યુવતિના વિલાપ સાંભળી પેાતાના નામની શંકા થવાથી વિશ્વસેન કુમારે તેને પૂછ્યું કે, હે સુતનુ ! તુ જે કુમારનુ સ્મરણ કરે છે તે કેશુ છે ? વળી હૈ સુંદરી ? જો તને ચેાગ્ય લાગે તે મ્હારા પ્રશ્નના જવાબ આપ. આટલું વાક્ય સાંભળતાંજ તેનુ શરીર શમાંચિત થઇ ગયું અને સબ્રમ સહિત કુમાર તરફ દૃષ્ટિ કરે છે, તેટલામાં તે માલાના હ્રદય સરાવરમાંથી રસ તર ંગા ઉભરાઇ જવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે શું તેજ આ કુમાર હશે ? એમ જાણી પ્રથમ તે તે બહુ ખુશી થઈ. પરંતુ મહીં તે કયાંથી હેાય, એમ જાણી શાકાતુર થઇ, આ કા અન્યપુરૂષ છે એમ જાણી ભયભીત થઇ, પુન: બહુ રૂપવાન છે એમ સમજી સશકિત થઇ ગઇ. છતાં ક્રીથી સ્મરણ થયું કે નૈમિત્તકે આજે મ્હને મ્હારા પતિના સમાગમ કહેલા છે માટે તે વચન અસત્ય ન હોય, તેમજ વામ હસ્ત તથા નેત્રના સ્ફુરવાથી શુભ શકુન જાણી દૃઢ નિશ્ચય કરી પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે, ભલે તે ગમે તે હાય. પરંતુ અહીં અતિથિ તરીકે માન્ય છે માટે તેના ' મારે વિનય કરવા ઉચિત છે. એમ જાણી તેણીએ લતાપલ્લવાનુ આસન આપી તે કુમારના સત્કાર કર્યો એટલે કુમાર ખુશી થઇ જ્રાસન ઉપર બેઠે. ત્યારબાદ કુમારી ખાલી જો કે
*