________________
(૪૦)
શ્રીસુપાર્શ્વનાથવારિત્ર - હાલમાં પ્રગટ થયો એમ નિશ્ચય કરી તરત જ તે પિતે વિષ સંહારિણી ઔષધિ લઈ આવી, અને તે તેઓના નાક ઉપર મૂકવાથી એકદમ તેઓ સર્વ સચેતન થયા. ત્યારબાદ તે વિદ્યાધરી કનકશ્રી સહિત કુમારને વિમાનમાં બેસારી ભેગપુરમાં લઈ ગઈ. ત્યાં બહ વિયોગની પીડાથી દુઃખી થયેલાં એવાં પિતાનાં માતા પિતાને કુમારે નમસ્કાર કર્યો અને સર્વે આનંદમય થઈ ગયાં. ત્યારબાદ મહાટી વિભૂતિ સાથે ખેચરોએ વિવાહ ઉત્સવ પ્રારં: જે. કુમારે મુનિઓને પણ હજનક એવી સુરસુંદરી નામે તે વિદ્યાધરીનું પાણિગ્રહણ કર્યું. તેમજ નિરંતર શ્રાવક વ્રત પાળવામાં દઢ ચિત્તવાળી કનકશ્રી પણ કુમારને ઘેર રહી અને કુમાર પણ તેને પોતાની બહેન સમાન માનવા લાગે. વિશ્વસેન કુમારને શુભ મુહૂર્તમાં રાજ્યસન ઉપર સ્થાપન
કરી રણમલ રાજાએ, પિતાને ગ્ય વિશ્વસેનને ગ્રહ. સમય જાણું જૈન દીક્ષા ગ્રહણ કરી. કુમાર સ્થાશ્રમ પણ રાજ્યસન ગ્રહણ કરી અને સ્ત્રીઓ
સાથે અક્ષય રાજ્ય સંપદાઓ ભગવતે નિરંતર નિરતિચાર શ્રાવક વ્રત પાળવામાં તત્પર થયે. એમ કેટલાક સમય વ્યતીત થતાં વિલાસવતીને સુંદર આકૃતિવાળે જગદાનન્દ નામે એક પુત્ર થયે. તેણે અનુક્રમે બેતર કળા. એમાં નિપુણતા મેળવી. અને અનુક્રમે યૌવન અવસ્થાથી તે અલંકૃત થયે. વળી સુરસુંદરીને પણ પૂર્ણ લક્ષણ સહિત એક પુત્રી થઈ. માત્ર તેનું આટલું જ કુટુંબ હતું. ત્યારબાદ કુમારે બ્રહ્મચર્ય વ્રતને નિયમ લીધો. તેમજ રાજ્યને દઢતરપાશ સમાને, ભેગેને રેગ સમાન, ભવનને પરાજયના સ્થાન સમાન, અને સ્ત્રી વર્ગને ભુજગી સમાન માનતે છતે તે પિતાને કાલક્ષેપ કરતે હતે. વળી જે કુમારને પ્રતાપ રૂપી પ્રજા રક્ષક, પિતાની