________________
મનાથની કથા.
( ૧૮૧ )
સમૃદ્ધિ (રક્ષા) સહિત અને દેવાંગનાઓને સેવવા લાયક હર સમાન બહુ સુ ંદર એક મહેલ આપ્યા અને વિશેષ સત્કાર પૂર્ણાંક નગર શેઠનાં સ્થાનમાં તેને સ્થાપન કર્યાં. ત્યાર બાદ તે મનેારથ પણ નિરંતર જૈન ધર્મની આરાધનામાં દિવસેા નિમન કરવામાં પોતાનુ જીવન સફલ માનતા હતા.
પેાતાના નાના ભાઈની વાત મેઘરથના જાણવામાં આવી તેમજ તે બહુ નિધન દશામાં આવી ગયા મેઘરથ. હતા, પાતાની પાસે કેાડી માત્ર નહીં હાવાથી મનારથ શેઠની પાસે તે મળ્યેા. સધ્યા સમયે તેના ઘરની અંદર પ્રવેશ કરવાની તે તૈયારી કરતા હતા તેટલામાં ત્યાં ઉભેલા દ્વારપાળે ખલ પુરૂષની માફક મેઘરથને અટકાવ્યેા. એટલે મેઘરથ ઓલ્યા કે, મનારથ શેઠના હું મ્હોટા ભાઇ છું મ્હારૂ નામ મેઘરથ છે. વારાણસી નગરીમાંથી હું આવ્ય છું. તમને અવિશ્વાસ હાય તા શેઠને પૂછી જુઓ, પછી દ્વારપાળના કહેવાથી મનારથ શેઠ પાતે બહુ ઉતાવળથી તેને મળવા માટે સ્હામા આવ્યા. મને બહુ સ્નેહથી નમસ્કાર પૂર્વક મળીને મેઘથને ઘરમાં લઇ ગયા. તેમજ સમયેાચિત બહુ સત્કાર કર્યાં. પ્રભાતકાળમાં ઉત્તમ શણગાર પહેરાવી મનારથ પાતાની સાથે તેને જીનમંદિરમાં લઇ ગયા. અને વિધિ પૂર્વક તેની પાસે અષ્ટપ્રકારી પ્રભુની પજા કરાવી પછી મનારથે રાજાને પોતાને ઘેર લાવી ને મેઘરથની એળખાણ કરાવી એટલે તેનાં માતાપિતાને પણ રાજાએ ત્યાં એલાવરાવ્યાં. તેએ પણ ત્યાં આવીને સારી રીતે જૈન ધર્મોની મારાધના કરવા લાગ્યાં. માટે હું ભવ્ય જના ? જેમ મનેરથ શ્રેષ્ઠીએ અતિચાર રહિત દ્વિગ્નતની આરાધના કરી તેમ અન્ય જનાએ પશુ દિગ્દત પાળવામાં ઘુક્ત થવુ. વળી જે પુરૂષ સિદ્ધાંતના અનુસારે દ્વિગ્નત પાળે છે તે સર્વ જગતનુ