________________
(૧૭૪)
શ્રીસુપાર્શ્વનાથવરિત્ર. કૌતુક બતાવ. વ્યંતરી બેલી અરે મૂઢ! મહારી સાથે રમવાથી અધિક બીજું કયું કૌતુક ત્યારે જોઈએ છે? જે મહારી સાથે લેગ નહીં ભેગતે હાલમાં જરૂર તું મૃત્યુવશ થઈશ. મહેન્દ્રસિંહ બે, હે મૃગાક્ષી! ભલે મૃત્યુ થાય પરંતુ હું મહારા નિયમનો ભંગ કરીશ નહીં. વળી તું જણાવ કે પૃથ્વીના શમ ભાગ ભૂતળથી હારૂં સ્થાન કેટલું દૂર છે? વ્યંતરી બોલી હારું રહેવાનું સ્થાન અહીંથી બહુ યોજન દૂર છે. મહેન્દ્રસિંહ બે જે એમ હોય તે અધે દિશાએ ગમન કરવામાં મ્હારે એક એજનથી વધારે ગમન કરવાને નિયમ છે. માટે એક
જનથી અધિક ગમન કરૂં તે દિવ્રતમાં હને બીજે અતિચાર લાગે. તે સાંભળી વ્યંતરી બહુ ક્રોધાતુર થઈ ગઈ અને મહેન્દ્રસિંહને પાટુ મારવા જાય છે તેટલામાં કઈક સમ્યગ્દષ્ટિ દેવ ત્યાં આવ્યું અને તે બન્નેની વચમાં પડશે. તેમજ મહેન્દ્રસિંહને ત્યાંથી તે જલદી આકાશમાંગે ઉપાડી વરૂણના સૈન્યમાં તેને મૂકી દીવ્ય વસે આપીને તે દેવ પિતાના સ્થાનમાં ગયે. હવે વરૂણે ઉર્વદિશાએ ગમન કરવાના વ્રતની મર્યાદા કરવામાં વિચાર કર્યો ત્યારે તેને સ્મરણ થયું કે એક જનની મર્યાદાને સ્વીકાર કર્યો છે, છતાં બે જન પ્રમાણ મહું ગમન કર્યું એમ જાણી તે બહુ ખેદ કરવા લાગ્યું કે સર્વવિરતિ ધારણ કરવાની શક્તિ તે દૂર રહી, પરંતુ એક સાધારણ નિયમને પણ મહેં ભંગ કર્યો. એક મગને ભાર ઉપાડવામાં જે અશક્ત હોય તે પર્વતને કેવી રીતે ઉપાડી શકે? જે મહાનુભાવમુનિએ ત્રિવિધ વિવિધ મન, વચન અને કાયાથી જીવન પર્યત સર્વ વિરતિ વ્રત પાળે છે તેઓ વંદન કરવા લાયક કેમ ન થાય? તેમજ પૂજવાયેગ્ય કેમ ન ગણાય ? હા ! હા! હું મહાન અધમ ગણાઉં. કારણકે દેશવિરતિ પણ ન પાળી શકયે. એ પ્રમાણે વરૂણ બહુ પશ્ચા