________________
મરણની કક્ષા.
(૧) તાપ કરી દુર્ગ નગરમાંથી નીચે ઉતરીને પિતાના મુકામમાં આવ્યું. અને મહેંદ્રસિંહની આગળ અતિચારાદિક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું ત્યારબાદ તેણે પણ પિતાનું ચરિત્ર અને અર્ધદિશામાં ગમન કરવાથી લાગેલે અતીચાર પણ કહો. પછી મહેંદ્રસિંહ સહિત વરૂણ ત્યાંથી પોતાના નગરમાં આવ્યું. રાજાને નમસ્કાર કરી દુગ્રહણાદિક સર્વ વાર્તા નિવેદન કરી તેમજ પોતાના નિયમનો ભંગ પણ કહ્યો. રાજાએ કહ્યું કે હારી આજ્ઞાથી તેમાં ત્વને કિચિંતુ માત્ર પણ દોષ લાગવાને નથી. પૂર્વ દિશામાં ગુણચંદ્ર ગયે હતે. તે અખંડ પ્રયાણ વડે
તે દેશના સીમાડામાં ગયે અને તે દેશના ગુણચંદ્ર રાજાને ખબર અપાવી. ત્યારબાદ યુદ્ધ
કરવામાં બહુ કુશળ અને પૂર્વદિશામાં આભૂષણ સમાન તે દેશના અધિપતિએ પિતાના દૂત મારફત ગુણચંદ્રને કહેવરાવ્યું કે હે વણિકપુત્ર ! પાંચ દિવસ સુધી મહારા દેશમાં ત્યારે પ્રવેશ કરે નહીં. આ બાબતમાં જે તું કપટ કરે તે હુને હારા દેવ ગુરૂના સોગન છે. વળી હું પિતેજ પાંચ દીવસ પછી હારા હામે આવીશ. આ પ્રમાણે સાંભળી ગુણચંદ્ર બે હે દૂત! પાંચ દિવસની અંદર જે હું હાસ શીમાડાનું ઉલંધન કરૂં તે જરૂર મહને આ સોગન છે. પણ એ દ્વારા કહ્યા પ્રમાણે ત્યારે સ્વામી નહીં આવે તે છઠે દિવસે હું આવીને ત્યાં બેઠેલા તેને પકડી લઈશ. એમ કહી દતને વિદાય કર્યો. પછી તે તે પિતાના નગરમાં જઈ રાજાને સર્વ સમાચાર
હ્યા. રાજાએ દૂતને પૂછયું તે વાણિયાનું સૈન્ય કેટલું છે? દૂત બોલ્યા, હે રાજન ! આપણા સૈન્ય કરતાં બમણું છે. અને ગુણ ચંદ્ર પોતે બહુ પરાક્રમી છે, કમવાર કાર્યને સાધક છે. તેની પાસમાં મહટા હાથીઓ રહેલા છે. માટે પોતાને દેશ છે