________________
અનેરથની સ્થા.
પિતે જ તેને મારી નાખું. અન્યથા મહારો ક્રોધ શાંત થવાને નથી. મંત્રી બોલ્યા, હે સ્વામિન ! તેને આપ કેવી રીતે મારી શકશો? કારણ કે તે તે આપને જમાઈ થયું છે. રાજાએ કહ્યું ત્યારું કહેવું સત્ય છે. પરંતુ મહારે ક્રોધ શાંત થતું નથી. પ્રધાન બે બુદ્ધિમાન પુરૂષે આનંદના સ્થાનમાં રેષ કરે નહીં. કારણ કે ચેલે માલ આપણે બધે પાછો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્રાણ થકી પણ વિશેષ પ્રિય એવી આપની પુત્રી તેની સાથે પરણી છે. અને હજુ પણ આપના પ્રસાદને તે બહુ લાયક છે માટે પ્રસન્ન થઈ આપની પાસે તેને બેલાવરાવે. વિગેરે બહુ યુક્તિઓ વડે પ્રધાને રાજાને ક્રોધ દૂર કર્યો. રાજાએ વાસવદત્તાને કહેવરાવ્યું કે હારા પતિને મ્હારી પાસે
લાવ. કારણ કે તેની ઉપર હું બહુ પ્રસન્ન પુત્રજન્મ થયો છું. તેથી હારે હેને બહુ સત્કાર
ન કરવાને છે. વાસવદત્તાએ પણ પિતાના પિતાને સંદેશ પોતાના પતિ આગળ કો. મંત્રી પુત્ર બે હે સ્ત્રી ! પાંચ વર્ષ પછી હું રાજા પાસે આવીશ. પછી વાસવદત્તાએ પણ પિતાના પિતાને તે સમાચાર આપ્યા. એમ કેટલેક સમય વ્યતીત થતાં વાત્સવદત્તાને એક પુત્ર જન્મે. ત્યાર બાદ લેકે ન દેખી શકે? તેવી રીતે અદૃશ્ય થઈ તે કુમાર હખેશાં વાસવદત્તાની પાસે પુત્રને રમાડવા માટે તે આવતા અને પાછે પિતાને ઘેર જતું હતું. એમ કરતાં તેને પાંચ વર્ષ પુરા થયાં. ત્યારે તેણે વાસવદત્તાને કહ્યું કે તું મ્હારા પિતાની પાસે જા. હું પણ સાત દિવસ પછી જરૂર ત્યાં આવીસ. ત્યાર બાદ વાસવદત્તાએ પિતાના પિતા પાસે જઈ પિતાને પુત્ર બતાવ્યું. રૂપાદિક ગુણ અને લક્ષણેથી પૂર્ણ એવા તે પુત્રને જોઈ સજાએ પિતાના ખોળામાં બેસારી વારંવાર ચુંબન કરી કહ્યું કે