________________
મને રથની કથા.
(૧૧)
તું પોતેજ છે ? હા હું છું એમ તેના કહેવાથી રાજાએ તેને પોતાની પાસે ખેલાવી આલિંગન દઈ સત્કાર પૂર્વક પાતાની નજીક બેસાડયા. ત્યાર ખાદ રાજ્યના પંચાંગના પ્રસાદ કરી હાથી, ઘેાડા, ખજાના, ઉત્તમ દેશ અને સર્વ રૂતુઓમાં વાસ કરવા લાયક ઉત્તમ એક મ્હેલ આપ્યું.
રાજાના મેાક્ષ.
એક દિવસ રાજા એકાંતમાં એઠા હતા તે સમયે મત્રોને પુત્ર પણ ત્યાં હાજર હતા. રાજાએ તેને પૂછ્યું કે હું મહાશય ? તુ સદ્ગુલમાં ઉપન્ન થયા છે છતાં આ નિદિત કામ ત્યારે શા માટે કરવુ પડયું ? મંત્રી પુત્ર એળ્યે મ્હારા પિતાને નૈમિત્તિકે જે પ્રમાણે કહ્યુ હતુ તેના અનુસારે મ્હે કાર્ય કર્યું છે. તેમાં કઇપણ નિદિતપણું નથી. રાજા ઓલ્યા તે નૈમિત્તિક શું સત્ય વાદી છે ? મંત્રી પુત્ર એજ્યે આ વિષયમાં હું નરેન્દ્ર ? મ્હારાં કર્મ સત્ય છે. અને કર્મના અનુસારે મ્હે આ પ્રમાણે આચરણુ ક્યું. વળી જન્મ સમયે શુભાશુભ ગ્રહ, નક્ષત્ર, લગ્ન, યાગાદિક પણ કર્મથીજ આવી મળે છે, સિદ્ધાંતમાં પણ કહ્યુ છે કે દરેક પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મોના કુલ વિપાકને ભોગવે છે. પણ ગ્રહ નક્ષત્રાદિક તે ફક્ત નિમિત્ત માત્ર થાય છે. અશુભ અને શુભ કર્મીજન્મ સાપક્રમ કા માં વિશેષે કરી મુખ્ય પણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કારણ હોય છે. એમ અનેક પ્રકારનાં મંત્રી પુત્રનાં મનહર વચના સાંભળી રાજા સ ંસારથી વિરક્ત થયા અને તેને પેાતાનુ રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરીને પાતે મેક્ષ સ્થાનમાં ગયા. આ પ્રમાણે શિવભદ્ર શ્રેષ્ઠીએ રાજાને દૃષ્ટાંત આપી ફરીથી કહ્યું હું નરેદ્ર ? એમ બન્ને પ્રકારની આપત્તિમાં ઘણા ભાગે ઉપાય કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. જેવી રીતે મંત્રીએ પુત્રના રક્ષણ માટે ઉપાય કર્યો તેવી રીતે મ્હારે પણ ઉપાય કરવા જોઈએ.