________________
મનેરથની કથા. પૂર્વક બેલ્યા. હે ભગવન્ ! અમારી ગ્યતા પ્રમાણે અમને ધર્મોપદેશ આપે ગુરૂએ સર્વને સર્શનને ઉપદેશ આપીને દિવિરતિ પર્યત પ્રાણ વધાદિકથી વિરામ પામવા વિષે બરે બર ઉપદેશ આપે. જેથી તેઓએ દિવ્રત ગ્રહણ કર્યું. અને બાકને ઉપદેશ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી મરણ પર્યત મન, વચન અને કાયાવડે મિથ્યાત્વને ત્યાગ કર્યો. તેથી શ્રેષ્ઠી બહુ ખુશી થયે. અને વંદન કરી બે હે ભગવન્! ધર્મ સંબંધી ઉપદેશ આ મહારા પુત્રને શું કેઈએ નહીં આવે હાય ! પરંતુ ભરેલા ઘડામાં જેમ પાણી અંદર ઉતરતું નથી તેમ આ લેકેને પણ દેવગે આજ સુધી ધર્માચાર્યોનાં વચન પરિણમ્યાં નહીં. પણ આજે આપને ઉપદેશ એમને અમૃતની માફક રૂચિકારક થયે છે. ત્યારબાદ ગુરૂએ શ્રેણીના પુત્રને બેધ આપે કે તમે ધર્મમાં ઢ થાઓ એ પ્રમાણે ગુરૂનું વચન માન્ય કરી તેમના ચરણ કમલમાં પ્રણામ કરીને પિતાના પિતા સહિત તેઓ પિતાના ઘેર ગયા. ત્યારબાદ તેઓ ધર્મ ધ્યાનમાં આસક્ત થઈ દિવસ નિર્ગમત કરવા લાગ્યા. તેથી તેમની કીર્તિ સર્વ ઠેકાણે પ્રસરી ગઈ એને ધર્મમાં પ્રવીણતા મેળવી તેમજ ધનુર્વેદમાં કુશલ અને સત્યવાદી એવા તે વણિકપુત્ર સર્વસંપત્તિઓના પાત્ર થઈ ગયા.
ત્યારબાદ તેઓની પ્રસિદ્ધિ તે નગરના રાજાએ સાંભળી છે તેથી તેણે શિવભદ્ર શ્રેષ્ઠીને બોલાવી આદર રાજનિ ગ. સહિત એકાંતમાં કહ્યું કે હે શ્રેષ્ટિનું ? સ્વારે
. કેઈ પણ પિતા, બંધુ કે સ્વજન વર્ગ નથી, માટે આપના પુત્રને આપ કહો કે મહને સહાય કરે. મહારી સાથે ફરવા માટે બહાર નીકળે. અને દરેક કાર્યમાં મ્હારી સાથેજ રહે. નહીં તો હું શ્રેષિન ! હારા મનની શાંતિ કેઈ પણ સમયે