________________
મનારથીથા.
( ૧૫૯ )
ક્રીડા કરતા હતા. તે વખતે કોગળા નાખતા આ કુમારે મ્હને બહુ દુ:ખી કર્યા. તેથી કાપાયમાન થઇ નાગનું સ્વરૂપ ધરી હું અને કરડ્યો. વળી હાલમાં મ્હને શુભ એવુ ખેાધિજ્ઞાન પ્રાપ્ત થવાથી મ્હારા રાષ શાંત થયેા છે, હુવે જો આપની આજ્ઞા હોય છે હું મ્હારા સ્થાનમાં જાઉ. પરંતુ કુમાર સહિત રાજાએ જૈનધર્મની આરાધના કરવી જોઇએ, એવી મ્હારી ભલામણ છે. કારણ કે આ બન્ને જણુ જન્માંતરમાં પણ હારી કૃપાથી સુખી થાય. એમ સાંભળી મને રથ ખેલ્યા, હે મહાશય ! વિષથી મૂર્જિત થએલા આ સર્વે લેાકેાને પણ તું સંચેતન કર. ત્યારબાદ વ્યંતરે મૂ‰િત થએલા સર્વે લેાકેાને વિષ રહિત કર્યા. પછી મનારથે વ્યંતરને કહ્યું કે તું અન્ય કાઇ પાત્રમાં પ્રવેશ કર. મ્હારે કઇક હને પૂછવાની ઇચ્છા છે. પછી તે વ્યંતરે દીવામાં પ્રવેશ કર્યો. કે તરતજ નિદ્રામાંથી જાચત્ની માફ્ક સંભ્રમ સહિત કુમાર બેઠા થયા. અને તે આલ્બે! હું તાત ? આ સર્વે લેાક શામાટે અહીંયા એકઠા થયા છે ? રાજાએ મૂળથી આરંભી સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યુ, ત્યારબાદ નૃપાદિક સમક્ષ મનેારથ યે હે વ્યંતર ? પૂ અંતરના પૂર્વભવ, કિત કરવુ પડયું ? ભવમાં દેશવિરતિ વ્રત શામાટે ત્હારે લ
વ્યંતર ખેલ્યા—આ ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર છે. તેમાં શિવભદ્ર નામે સમ્યક્ દૃષ્ટિ શ્રેણી હતા. પ્રિયંવદા નામે તેની સ્ત્રી હતી. તેમને વરૂણ, ગુણચંદ્ર, સુદર, યશેાદેવ અને મહેદ્ર નામે પાંચ પુત્ર હતા. તેના એક બીજા ઉપર બહુ સ્નેહ હતા. પરંતુ તે અધર્મ માં પ્રીતિવાળા અને ખરાબ ચેષ્ટાઓમાં તત્પર હતા. તેમજ દરેક અનર્થાનુ તેઓ કુલભવન ગણાતા હતા. હવે એક દિવસ શેઠની યાનશાળામાં એક સૂરીશ્વર પધાર્યા હતા, તેમને વંદન કરવા માટે માર્ગ માં ચાલતા નાગરિક લેાકાને જોઈ પોતાના પાંચ પુત્ર સહિત શિવભદ્ર શ્રેષ્ઠી પણ ત્યાં ગયા. સ