________________
મનોરથની કથા.
(૧૫૫), નિયમનો ભંગ કરીશ નહીં. એ મહારે ખાસ નિશ્ચય છે. કારણકે આજથી આરંભીને દિવ્રત મારે બહુ માનવા લાયક છે. વળી મહિને એકલાને મૂકીને તેમજ વ્રતનો ભંગ કરી ધનની વાંછાથી મૂઢ બનેલા હારે પણ વારાણસી નગરીમાં જવું ઉચિત નથી. તે સાંભળી મેઘરથ બે હે બંધુ? આ સંબંધિ હારે કંઈપણ બોલવું નહીં. હારા પુણ્યની પરીક્ષા માટે અવશ્ય મહારે ત્યાં જવું એ વાત નક્કી છે. આ પ્રમાણે તેને આગ્રહ જાણી મનેરથે સર્વ ધનમાલ તેને આપી દઈને પોતે નિવૃત્ત થયો. ત્યારબાદ મેઘરથ પણ લેભને લીધે દિવ્રતને ત્યાગ કરી સાર્થની સાથે ત્યાંથી ચાલ્યો અને અનુક્રમે વારાણસી નગરીમાં ગયે, ત્યાં દાણી કે દાણ માગ્યું તેથી તેણે કેટલાક કરીયાણનું દાણ આપ્યું અને બાકીનું દાણ છુપાવી રાખ્યું. તે વાત દાણું લેકે ના જાણવામાં આવી. તેથી તેનું અપમાન કરી બાકીનું સર્વ દાણુ ચુકતે લઈ લીધું. વળી બજાર બહુ સેંઘા થઈ જવાથી પિતાના કરીયાણાની મૂળ કિંમત પણ ઉપજ નહીં અને બહુ નુકશાનમાં તે આવી પડ્યો. તેથી તે બહુ ચિંતાતુર થઈ ધર્મથી પતિત થયે. હવે મને રથ શ્રેણી અતિશય ધર્માનુરાગી થઈ ઉજયિનીમાં
માહેંદ્રસિંહ વણિકને ત્યાં દિવસો નિર્ગમન મને રથને કરે છે. એક દિવસ ઉદયપાલ નામે રાજકુસદાચાર. મારા પિતાના બાલ મિત્ર સાથે એક ઉદ્યા
નમાં કીડા કરવા ગયો. તેવામાં તેના પગના અંગુઠે સર્પ કરડ્યો તેથી તે કુમાર તેજ વખતે પૃથ્વી ઉપર મૂછિત થઈ પડી ગયે અને એકદમ કોલાહલ પ્રસરી ગયે. વળી તેઓમાંથી કુમારને એક મિત્ર રાજમંદિરમાં ખબર આ પવા નીકળી ગયા. અને રાજાની આગળ જઈ સંભ્રમથી કહેવા લાગે કે હે રાજન્ ? કુમારને સર્પ કરડ્યો છે અને વિષ પ્રસરી