________________
(૧૫૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
જવાથી અચેતન થઇ ગયા છે. આ પ્રમાણે જ સમાન તેનાં વાકય સાંભળી રાજાએ પેાતાના પુરૂષા મારફત ઉત્તમ ગાડિક લેાકેાને ખેલાવી બહુ સન્માન પૂર્વક સર્વને કુમાર પાસે લઈ ગયા. વિશેષ વિષથી પીડાએલા કુમારને જોઇ તેઓએ કહ્યુ કે હે નરાધીશ ? કુમારને ઘેર લઇ ચાલેા. પછી આપણે ઉપાય કરીશું. રાજાએ પશુ તેમનુ વચન સત્ય માની કુમારને પોતાને ઘેર લઈ ગયા. ત્યારમાદ માંત્રિક લેાકેાએ વિધિપૂર્વક વિષે ઉતારવાના ઘણા મંત્ર પ્રયાગ કર્યાં. તેમજ પોતાના ગુરૂ જનાએ બતાવેલા ઓષધાના ઉપચાર પણ કર્યા. પરંતુ કંઇપણું ફાયદા થયા નહીં. ઉલટા જે જે મંત્રવાદી આએ ઉપચાર કર્યો તે સર્વે વિષ ભાજીની માફ્ક વિલ્હળ=અચે. તન થઇ ભૂમિ ઉપર આળેાટવા લાગ્યા. તે જોઇ રાજા ભયભીત થઇ ગયા અને એલ્સે કે હું દુ`પાળ ?નગરમાં સવ ઠેકાણે પટહુ ઘાષણ કરાવા કે જે પુરૂષ કુમારને સજીવન કરે તેને અ રાજ્ય આપવું. પછી આરક્ષકે પણ સર્વત્ર ઘાષણાવડે જાહેર કરાવ્યું. તેથી ઘણા મંત્રવાદિએ રાજ્યના લેાભથી ત્યાં માન્યા અને બનતા ઉપાય કર્યા પરંતુ સર્વે નિષ્ફળ થયા. કિંચિત્માત્ર ગુણ તા થયા નહીં પરંતુ પૂર્વની માફક તેએ પણ ભૂષ્ઠિત થઈ ગયા. તેથી સર્વ લાકે શ્રુભિત થયા. તેમજ સર્વ નગરમાં હાહાકાર થઇ ગયા અને દરેક ઠેકાણે મા વાત પ્રસરી ગઇ.
વિદ્યાના
આ વાત મનાથના સાંભળવામાં આવી. તેથી તેણે મહેસિંહને કહ્યુ કે જો તમે કહેતા હા તા રાજકુમારને ક્ષણમાત્રમાં સજીવન કરૂં. ચમત્કાર. કારણ કે આ સંબંધી મ્હેને પણ મ્હારા ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપ્યા છે. એમ સાંભળી મહેદ્રસિંહ આવ્યા હે વત્સ ? આ વિચાર તુ ત્હારા મનમાં પણ લાવીશ નહીં કારણકે અહીયાં જે કાઇ મંત્ર, તંત્ર, કે આષધના પ્રયોગ કરે છે તે વિષ