________________
મનોરથની કથા.
(૧૫૩) ફરીથી મુનીને વંદન કરી તેઓ પોતાના ઘેર ગયા. અને સમકવાદિક સ્વીકારેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યારબાદ એક દિવસે વિકસ્વર શ્યામ કમલવડે વિભૂષિત
એવી શરઋતુમાં ઉત્તમ પ્રકારનું કરીયાણું મેઘરથ લઈ બન્ને ભાઈઓ વ્યાપાર માટે ઉજજ
અને યિની તરફ ચાલ્યા. તેમજ તેવા પ્રકારનું મનેરથ. કરીયાણુ ભરી બીજા પણ ઘણું વેપારીઓ
દેશાંતરમાંથી ત્યાં આવેલા હતા, તેથી ત્યાં દરેક કરીયાણાના ભાવ બહુ ઘટી ગયા. તે પ્રસંગ જોઈ મને રથ પોતાનું સર્વ કરીયાણું વખારની અંદર ભરાવવા લાગ્યા અને તેને એવો વિચાર થયે કે હાલમાં આપણે માલ વેચવો નથી. મેઘરથ બો બાંધવ ? ચાલે આપણે આ સર્વે માલ લઈ વારાણસી નગરીમાં જઈએ. ત્યાં આગળ સારી કિંમત આવી જશે. વળી અહીં અધિક રહેવાથી કદાચિત ભાવ ઉતરી જશે તે મૂળ ધન પણ ગુમાવી બેસીશું. તે સાંભળી મને રથ બે હારું કહેવું સત્ય છે પરંતુ એમ કરવાથી દિવ્રતને ભંગ થાય તેનું શું કરવું? વળી ત્યાં જવાથી પણ આપણને લાભ મળે એમ નકકી નથી. પરંતુ નિયમનો ભંગ થાય તે તે નિ:સંદેહ છે. તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે –
येऽर्थाः क्लेशेन महता, धर्मस्याऽतिक्रमेण वा । ; રેવ પાન, મ મ તેવુ મનઃ સુથા //
અથ–“બહુ કલેશ, અધર્મ સેવન અથવા શત્રુની સેવા વડે જે કાર્ય સિદ્ધ થાય તેવા કાર્યોમાં કઈ દિવસ મન કરવું નહીં.”મેઘરથ બે તહારો વિચાર સારે છે પરંતુ પહેલ વહેલા આપણે વેપાર કરવા નીકળ્યા છીએ માટે જે આપણે નુકશાનીમાં આવીશું તે લેકે આપણું ઉપહાસ કરશે. તેમજ આપણું માતાપિતા પણ આપણને ફરીથી વેપાર માટે મેકલશે નહીં અને તેમ થ.