________________
( ૧૫૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
માટે તું પણ મુનિધના સ્વીકાર કર. આ પ્રમાણે મુનીંદ્રના સુખારવથી ઉપદેશ સાંભળી તેણે તે પ્રમાણે મુનિધર્મ ના સ્વી કાર કર્યો. તજ હ પાતે છુ.
મેઘરથ
એ પ્રમાણે સુનીંદ્રનુ વચન સાંભળી મેઘરથ ખેલ્યા હે સુનીંદ્ર ? હુ ંમેશાં જીવાને સેંકડા આવા હેતુ આવી મળે છે. તેમાં કેટલાક આ પ્રમાણે પણ કરે છે. માટે કૃપા કરી મ્હને પણ મ્હારા લાયક ધર્મના ઉપદેશ આપેા. જેથી હું પણ સમ્યક્ પ્રકારે તે ધર્મીના સ્વીકાર કરીશ. ગુરૂએ તેમને હિતકારી એવા સમ્યકત્ત્વા દિક શ્રાવક ધર્મોના ઉપદેશ આપ્યા. તેમાં પણ દિગ્દતને વિશેષ ઉત્તમ જાણી વિસ્તાર પૂર્વક તે કહ્યું. તપાવેલા લેાઢાના ગાળા સમાન સ્મૃતિ દારૂણ, વળી પરિણામથી નહીં વિરામ પામેલા અને દિગ્ ગમનના જેણે નિયમ નથી કર્યાં એવા પ્રમાદી જીવ સર્વત્ર કર્યુ પાપ નથી બાંધતા ? દિગ્ગમનનું પરિમાણુ ગ્રહણ કરવાથી નિર તર નિયમ પૂર્ણાંક સુવિશુદ્ધ જીવદયાના પરિણામ સિદ્ધ થાય છે. અને તેવા ભાવથી હમ્મેશાં અહિંસા ધર્મ પ્રાપ્ત થાય છે. વળી તેથી અવશ્ય નિજ રા થાય છે. માટે આ દિગ્દત ગ્રહણુ કરવા લાયક છે. તેમજ આ પ્રમાણે ચિંતવવુ કે જેઓ નિરંતર સ્માર ભના ત્યાગી છે. તેવા સાધુઓને નમસ્કાર થા. વળી જેએ સ્વજનાદિકના ત્યાગ કરી ગામ નગરાદિકથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર વિહાર કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ ઇયોદિક સમિ તિએ પાલવામાં તત્પર થઇ વિધિ પૂર્વક વિહાર કરતા મુનિએ ભુવન લક્ષ્મીના હાર સમાન જાણવા અને તેને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મુનિના ઉપદેશ સાંભળી તેઓએ પણ ગૃહસ્થાશ્ર મમાં સારભૂત એવા સમ્યકત્ત્વાદિ જૈન ધર્મના વિશેષે કરી સ્વીકાર કર્યો અને સ ંક્ષેપથી દિગ્દત પણ સમ્યગ પ્રકારે ગ્રહણ કર્યું.