________________
(૧૫૦ )
શ્રીસુપાર્શ્વનાથસરિત્ર.
પુત્રીને કાણુ લઇ ગયા હશે ? અને હાલમાં તે કયાં હશે ? નૈમિત્તિક મેળ્યેા વિદ્યાધર તેને હરી ગયા છે અને હાલમાં તે વિધ્યા ચલમાં છે. પછી રાજાએ રથકારને કહ્યું કે રથ તૈયાર કર, તેણે પણ રથ તૈયાર કર્યાં. ત્યારબાદ રાજાએ સુભટને કહ્યું કે આ નૈમિ ત્તિકની સાથે રથમાં બેસીને જલદી તું અહીંથી જા અને તે વિદ્યાધરને જીતીને મ્હારી પુત્રીને અહીં લાવ. આ પ્રમાણે આજ્ઞાને સ્વીકાર કરી ત્રણે જણા રથમાં બેસી ગયા અને નૈમિ ન્તિકે બતાવેલા સ્થાનમાં તેઓ ગયા. ત્યાં કુમારીની આગળ બેઠેલા અને મધુર વચનેાવડે પ્રાર્થના કરતા યુવાન્ એવા એક વિદ્યાધર તેઓના જોવામાં માચે. પછી સુભટે તે વિદ્યાધરને કહ્યુ કે રે અધમ ! પુરૂષનું સ્વરૂપ એટલે પુરૂષાર્થ તુ પ્રગટ કર, શસ્ત્ર ધારણ કર અને ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. એમ કહી તેણે કામદેવના બાણુની માફક પોતાના માણેાવડે વિદ્યાધરને વિધિ નાખ્યા. અને તિલે ત્તમાને રાજાની પાસે લાવ્યેા. પછી નૈમિત્તિક રથકાર અને સુભટ એ ત્રણે જણાએ તિલેાત્તમાને પરણવા માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા, નૈમિત્તિક મેલ્યા મ્હારા નિમિત્તજ્ઞાનથી આ કુમારીના પત્તો લાગ્યા માટે આ કન્યાના પ્રથમ હક્કે મ્હારા છે. રથકાર ખેલ્યે મ્હારા રથવડે આ કુમારી અહીં આવી છે તેથી ા કુમારીને હું પરણીશ. ત્યારબાદ સુભટ ખેલ્યા તમ્હારી સમક્ષ તે દુષ્ટ વિદ્યાધરના સંહાર કરી આ કુમા રીને હું અહીં લાવ્યા છે. માટે મ્હારા જીવતાં આ રાજકુમારીને જે વરશે તેને પણ વિદ્યાધરની માફક હણીને આ કન્યાને હુંજ વરીશ. આ પ્રમાણે તેઓનાં વચન સાંભળી રાજા ચિન્તારૂપી મહાસાગરમાં પડયા અને કુમારીને એકાંતમાં ખેલાવીને તેની ાથે વિચાર કરવા લાગ્યા કે હે પુત્રી ? હવે આ સંકટ સમયમાં હતા. શું કરવું ? જોકે આ ત્રણે જણા ઉપકારી છે. માટે કાને