________________
ધનદત્તશ્રેષ્ઠિની કથા.
(૮૧)
ખાવ્યા, ત્યારબાદ તે પેાપટની સ્રીએ ફરીથી મુનિ પાસે જઇ વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણ કરી સમાધિયાગવડે પતમાં પ્રાણ ત્યાગ કર્યો. મને વિશાલબુદ્ધિ મંત્રીની ભાર્યાં રતિસુ દરીની કુક્ષિથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળી પુત્રી રૂપે ઉત્પન્ન થઇ. જીવનાનંદા તેનુ નામ પાડયું. અનુક્રમે ઉચિત કલાઓના અભ્યાસ કર્યો. ઘેાડા સમયમાં બહુ નિપુણતા મેળવી. એક દિવસે તે જીવનાનંદા ઉદ્યાનમાં જીનમદિરની અંદર પ્રભુનાં દર્શોન કરવા ગઇ. ત્યાં પૂર્વોક્ત અક્ષર પક્તિ વાંચી તેને જાતિસ્મરણ થયું. વૃત્તાંત સહિત પાતાના પાપટ સવ સ્મરણગેાચર થયા. તેણીએ જાણ્યું કે આ જીનેશ્વર ભગવાનના પ્રભાવથી હું મ’ત્રીને ત્યાં જન્મી છું. તેથી તે અનેદ્રની પૂજા ભક્તિમાં હમ્મેશાં તત્પર થઇ,
મંત્રીને ઘેર એક મુખ્ય અશ્વ હતા. જેનાથી રાજાની ઘેાડીઆને ઘણા અશ્વ થયા. તે દરેક ઘેાડાઓને ભુવનાનદાની રાજા પાતાને ઘેર મગાવી લેતા હતા. તે બુદ્ધિ. વાત ભુવનાન ંદાના જાણવામાં આવી એટલે તેણીએ રાજાને જણાવ્યું કે, આ સર્વ ઘા ડાઓ મ્હારા પિતાના અશ્વથી ઉત્પન્ન થયા છે માટે આ અન્ય મ્હારા પિતાના છે. એમાં તમ્હારા કોઇપણ પ્રકારનેા હુ નથી. કારણકે પ્રથમ પોપટ અને તેની સ્ત્રીના પુત્ર સંબંધી વિવાદ થયા, ત્યારે વહિકાખંડમાં તમેાએ લખાવ્યુ` છે કે ખીજ પિતાનું હાય છે. તે સાંભળી રાજા એકદમ વિસ્મિત થઈ ગયા . અને વહિકા વચાવી જોયું તેા તેજ પ્રમાણે લેખ નીકળ્યેા. રાજાએ જાણ્યું કે આ ખાળ પડિતા છે. જેથી મંત્રીની પાસે માગણી કરી તેની સાથે પોતે પરણ્યા. ત્યારબાદ તેની બુદ્ધિની
}