________________
સેનશ્રેષ્ઠી કથા.
(૧૦૩)
મરણુ કાણુ નિવારણુ કરત ? માટે કુટુંબ સહિત તું આ આપત્તિથી છુટી ગયા, જેથી હવે ધર્મસાધન કર. શેઠ એલ્યા કૃપા કરી ધર્મોપદેશ આપે, મુનિએ યતિ અને શ્રાવક એમ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. ત્યારબાદ મુનિધર્મ માં અશક્ત હાવાથી તેણે શ્રાવક ધર્મ ને સ્વીકાર કર્યો. જો કે ભિક્ષા માટે આવેલા મુનઓએ ધર્મ કથા નજ કરવી જોઈએ. પરંતુ ગુણ દેખીને મુનિએ સેન શ્રેષ્ઠીને ધર્મોપદેશ આપ્યા. પછી શુદ્ધ અન્નની ભિક્ષા ગુરૂ મહારાજને આપી તેમને વંદન કરી વિદાય કર્યો. મુનીન્દ્ર પણ પેતાના સ્થાનમાં ગયા. સેન પણ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. શેઠને ઘેર ધર્મ ના પ્રભાવથી દિવસે દિવસે પુત્ર પાત્રાદિક સંપત્તિએ બહુ વધવા લાગી. મનુક્રમે શેઠનું કુટુંબ જૈનધમ માં વિશેષ રાગી થયું. શેઠ પેાતે પરિગ્રહનું પ્રમાણ કરી જૈનધર્મની વિશેષ આરાધના કરવા લાગ્યા.
ઘરની અંદર પુત્રાની સ્ત્રીઓ પરસ્પર કલેશ કરવા લાગી, તેથી પુત્રાએ પાતાના પિતાને કહ્યું કે કકુટુંબના લેશ. કાસ કજીઆમાં જીવન ગાળવુ તે ઉચિત ગણાય નહીં માટે ભાગ આપી અમને જુદા રાખા. સેનશ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી દરેકને વિભાગ આપી પૃ થક્ કર્યો. ત્યારબાદ નાના ભાઇ મ્હોટા ભાઈને કહેવા લાગ્યા કે ભાઈ ? તમે મ્હાટા થઇને આવું કપટ કરેા છે ? જે દ્રવ્ય તમે છાનું રાખી દબાવી બેઠા છે તે પણ ભાગ પ્રમાણે વેલાસર વહેંચી આપે.. તે કંઈ તમ્હારા એકલાનું નથી. હિર ખેલ્યા ભાઇ મ્હારી પાસે કંઇ છેજ નહીં ખાટુ શુ એલે છે ? આ પ્રમાણે લેકાના કહેવાથી સાંભળી સેન વિચાર કરવા લાગ્યા કે.—
'