________________
(૨૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પણ પદથી હારી બહુ આરાધના કરેલી છે. અને હાલમાં હારૂં ચિત્ત જૈનમતમાં નિશ્ચલ છે એમ હું જાણું છું. ભરત બે, હે દેવી મહારે અધિક દ્રવ્યનું કંઈપણુ પ્રજન નથી. કારણકે એક લાખ રૂપીઆ મહારે ઘેર રાખવાની મહને છુટ છે. તેથી વધારે દ્રવ્યનો હારે નિયમ છે. શ્રીદેવી બેલી વત્સ ! દેવતાએનું દર્શન નિષ્ફળ હોતું નથી. પૂર્વભવમાં તું કરોડપતિ હતે, માટે હાલમાં પણ તું તેજ થા, ભરત બે, લગવતી ! એમ કરવાથી હારા વ્રતને ભંગ થાય. દેવી બેલી જે એમ કરવાથી વ્રતને ભંગ થાય તે હારી ઈચ્છા પ્રમાણે પિતાના કુટુંબીઓને તે ધન આપી દે. એમ કહી તેજ વખતે ભરતે ના કહ્યા છતાં પણ કેટી સુવર્ણની વૃષ્ટિ કરી લક્ષ્મીદેવી પિતાના સ્થાનમાં ગઈ. પિતાના ગ્રહણ કરેલા નિયમના ભંગથી ભય પામેલા ભારતે
કેટિ ધનના વિભાગ કરી સ્વજન વર્ગને રભસને ઉપદેશ. વિના વ્યાજે ઉધારે આપ્યા. તે જોઈ
- તેને નાન ભાઈ રભસ બોલે, ભાઈ ! હું પાંચમું વ્રત બહુ આદરથી ગ્રહણ કર્યું છે. તેને તું મશીન કરે છે તે યોગ્ય ગણાય નહીં. કારણ કે આપણે બનેને પરિગ્રહમાં એક લાખ રૂપીઆની છુટ છે, છતાં તું નિયમને અનાદર કરી નિઃશંક થઈ કેટીદ્રવ્યને વિલાસ કરે છે. વળી જેથી બંધનમાં પ્રવું પડે એવા પ્રાપકાયના મૂળરૂપ વૈભવનું આપણે શું પ્રજન છે? વળી ધર્મમાં તે ધન વાપરવું એમ જે તું કહેતો હોય તે તેવા ધર્મથી પણ શું? કારણકે જેનાથી વ્રત મલીન થાય તે ધર્મ પણ ગણાય નહીં. જેમકે આ મીષ્ટ છે એમ બેલીને વિષ ખાવામાં આવે તે શું તે મૃત્યુ જનક ન થાય? માટે નિયન મથી અધિક જે દ્રવ્ય હું સ્વજનાદિકને પિતાની સત્તાથી