________________
(૧૨૪)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર.
હેત ત્યાં આવ્યા. તેણે પણ ધનરહિત સર્વ સ્થાન જોઇ પેાતાની સાથે આવેલા રભસને પૂછ્યુ અરે ! માશું ? હારૂ બધુ ધન કયાં ગયું ? કિવા શું કઇ અન્ય સ્થળમાં તે નાંખ્યુ છે ? રજસ બે હે નાથ ! આ બાબતમાં હું બરાબર કઇ સમજી શકતા નથી. કારણ કે હાલમાંજ હું દુકાનમાંથી દશ હજાર રૂપીઆ લેઇને અહીંયાં પેટીમાં ભરીને આપની પાસે આવ્યા હતા. એમ તેની વાત ચાલતી હતી તેવામાં અદશ્ય થઇ દેવી એટલી હેનરેદ્ર ! સાવધાન થઇ તું એક મ્હારૂં વચન સાંભળ. આ રક્ષસ વણિક નિરપરાધી છે. તેમજ જૈન ધર્મના અનુરાગી છે, છતાં હું એનુ ધન લેવા માટે જે વિચાર કર્યાં છે તે બહુજ તને અન દાયક થશે. વળી તુ એમ ન જાણી શકે મને પ્રથમ કહ્યુ ન હેાતુતું. હવે જો તેની કાઇ પણ વસ્તુ ઉપર તુ દૃષ્ટિ કરીશ તા ત્હારા પરિવાર અને નગર સહિત હું ચુરેચુરા કરી નાખીશ. એમ આકાશવાણી સાંભળી રાજા ભયભીત થઇ ગયા અને રક્ષસની ક્ષમા માગી કહ્યુ કે, શેઠ સાહેમ ! આપનું ધન આપ સુખેથી ભેગવા. મ્હારે તેનું કંઇ પણ પ્રયાજન નથી. ત્યારબાદ સર્વ દ્રવ્ય પ્રથમની માફ્ક દેખાવા લાગ્યું . વળી દેવીએ ચાડી કરનાર તે લઠ પુરૂષનુ મુખ વાંકુ કરીને છેાડી મૂકયા. રાજા પણ પેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ રભસ શ્રેષ્ઠી પણ અનાથાર્દિક લાકોને વિશેષ પ્રકારે દાન આપવા લાગ્યા. વળી ભરત શ્રેષ્ઠી પાંચમા વ્રતને કલકિત કરી મરણ પામી નાગલેાકમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી નીકળી સાતમા ભવમાં મેાક્ષસુખ પામશે. તેમજ રભસ શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરી છેવટે સમાધિ પૂર્વક કાળ કરી બ્રહ્મàાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી પુણ્ય ઉપાર્જન કરી. ત્રીજે ભવે શિવસુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? જેના જન્મ તેના નાશ અવશ્ય થવાના છે. તેમજ વૈભવ પણ જલ