________________
( ૧૧૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
વળતાં હતાં. તેમાંથી કેટલાક તેા તેની ઉપર ધુળ નાંખે, કેટલાક પત્થર અને ઢેફાં વિગેરે ફે કે તે કાઇક હાસ્ય કરે છે આ પ્રમાણે નવઘન બહુ દુર્દશા ભાંગવીને મરણ પામ્યા. ખાદ અસુર લેાકમાં ઉત્પન્ન થયા. માટે હું ભવ્ય પ્રાણિએ ! ગ્રહણ ક૨ેલા વ્રતની અંદર સ્વલ્પ પણ અતીચાર સેવવા નહીં. કારણકે નિરતિચાર વ્રતપાળવાથી મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે અને આ દુનીયાની અંદર સ્વપ્નમાં પણ તે દુ:ખી થતા નથી. इति पञ्चमाणुव्रते प्रथमातिचारविपाके नवघनदृष्टांतः समाप्तः ॥
भरत श्रेष्ठीनी कथा.
દ્વિતીયરૂપ્યસુવર્ણ પરિમાણાતિક્રમાતિચાર,
દાનવીર્ય રાજા મેલ્યા હૈ કૃપાળુ ! હવે પાંચમા અણુવ્રતમાં દ્વિતીય અતીચારનું સ્વરૂપ અમને સમજાવા જેથી અમારા આ સંસાર સાગર સુખવડે તરવા લાયક થાય. શ્રી સુપા ૠ પ્રભુ મેલ્યા હૈ નરેશ ! ત્હારા પ્રશ્નના ઉત્તર દષ્ટાંત સહિત અમે કહીએ છીએ માટે તું સાવધાન થઈ શ્રવણુ કર. જે પુરૂષ નરેંદ્રાદિકની સહાય મેળવીને પરિગ્રહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવી પછી તે દ્રવ્ય પેાતાના મિત્રા વગેરેને ખેંચી માપે છે, તે ભરતની પેઠે લીધેલા દ્રવ્યવિરતિ વ્રતનું ખંડન કરે છે. માનખેટ નામે એક નગર છે. તેમાં માનવરાજ નામના મહારાજ રાજ્ય કરે છે. હૃદયને આનંદ આપવામાં સાક્ષાત વિષ્ણુની લક્ષ્મી સમાન પરમશ્રી નામે તેમની સ્ત્રી હતી. વળી તે માં શ ́ખ નામે બહુ વિખ્યાત શેઠ હતા. ક્ષેમિકા નામે
ભરતદૃષ્ટાંત.
પ્રકા