________________
(૧૦૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
आक्षीरधारकभुजा-मागभैंकनिवासिनाम् । નમોર્ચો ઘર, માતૃગામપિર્વતે '
અર્થ. “ જન્મથી આરંભી એક સ્થાનમાં ભેજન કરતા અને ગર્ભથી આરંભી એક સ્થાનમાં નિવાસ કરતા એવા બંધુઓનું પણ જેઓ પૃથપણું કરે છે તેવી સંપત્તિ એને નમસ્કાર.” એમ જાણું સેને પિતાને વિભાગ નાના પુત્રને આપી શાંત કર્યો. પણ પાછો ઘરને માટે તેવી જ રીતે કલેશ કરવા લાગે. એટલે મુખ્ય ઘરમાં હરની સાથે તેને રાખે. ત્યારબાદ તેઓ સમજ્યા કે જલબિંદુ સમાન ચંચલ એવી આ સંપત્તિએ છે. અને આ જીવિત વિદ્યુત સમાન ચંપલ છે. તે ઘર, ધન વિગેરે અસ્થિર પદાર્થોમાં કે વિદ્વાન્ પિતાના બંધુઓ સાથે વિવાદ કરે? વળી જીનવચનના જ્ઞાતા અને સંસાર જન્ય બહુ દુઃખની ભાવનાથી યુક્ત એવા પુરૂષને પણ ધન સંપત્તિ માટે આ કલેશ થાય છે. અહે ! મેહ મહિમા કે છે એમ વૈરાગ્ય પરાયણ થઈ તેઓ પરસ્પર અપરાધ ક્ષમાવવા લાગ્યા કે જેથી કષાયને લીધે અમારૂં સમ્યત્વ ખલિત ન થાઓ. પોતાની સ્ત્રીએ સેનને કહ્યું કે દ્રવ્ય સહિત પોતાનું ઘર પણ
પુત્રોને આપી બેઠા, હવે તહારૂં સેનને ઉપદેશ શું થશે? સેન બે હે પ્રિયે! જેના -
હૃદયમંદિરમાં જૈનમત નિરંતર વાસ કરી રહ્યો છે તેને ધન, ગૃહ કે ચિંતામણીની પણ શી ગણતરી ? પછી સ્ત્રી બેલી સ્વામિન્ ! વ્રત ગ્રહણ કરી હવે ભિક્ષા માગે અને સ્મશાન, શૂન્યગ્રહ કે દેવમંદિરમાં વાસ કરો. સેન બેલે હે સુંદરી તું પૈર્યને ત્યાગ ન કરીશ. અનુક્રમે હારું વચન પણ સત્ય કરીશ. આ લેકમાં પણ ધર્મને પ્રભાવ પ્રગટ છે, તે હું હને હાલ બતાવીશ. એમ કહી સેના ખાસ પિતાને મિત્ર જે