________________
(૧૦૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
એક દિવસ સેનશ્રેષ્ઠીને ત્યાં ચતુર્રાની મુનિ મહારાજ ભિક્ષા માટે પધાર્યા. શેઠ પોતે તેમને આવતા સાનિર્યુનિ. જોઈ ઉભા થયા અને સચ્છુના થાળ લઈ તેમની પાસે વ્હારાવવા માટે ગયા. મુનિ ખેલ્યા, દેવાનુપ્રિય ! એની અંદર સૂક્ષ્મ જીવ પડી ગયા છે, માટે અમને તે કલ્પે નહીં. શેઠ ખેલ્યા આપનુ કહેવુ સત્ય હશે; પરંતુ તે કેવી રીતે જાણવું !' મુનિ બાલ્યા એની ઉપર અળતાનુ પુમડું મુકે એટલે તે જીવેા દેખાશે. તે પ્રમાણે કરવાથી શેઠ પણ તેના વર્ણના જીવા જોઇ આશ્ચય પામ્યા. પછી તે સચ્છુને પડતા મૂકી દહીં માપવા માટે આવ્યા. તેમાં પણ તેજ પ્રમાણે જીવ હાવાથી પૂર્વની માફ્ક પરીક્ષા કરી તે ન લીધું. ત્યારપછી માદકને ભરેલા થાળ લઈ મહુ ભક્તિપૂર્વક શેઠ મુનિની પાસે આવ્યા. તે જોઇ મુનિ એલ્યા આ મેાદકમાં વિષ મેળવેલુ છે. શેઠે પૂછ્યું એની શી ખાત્રી ? મુનિ ખેલ્યા જુઓ, તેઓની ઉપર જે જે માખીએ એસે છે તે સ મરી જાય છે તે તમે તપાસ કરેા. શેઠ વિસ્મિત થઇ ખેલ્યા એમાં વિષ નાખનાર કેણુ હશે ? એટલુ કૃપા કરી મ્હને જણાવા. મુનિ ખેલ્યા ત્યારે ત્યાં કાલે જે રસાઇ કરનારી સ્ત્રી મરી ગઈ તેણીએ આ કૃત્ય કર્યું છે. શેઠ એલ્કે એમ તેને કરવાનુ શું કારણ ? મુનિ ખેલ્યા કાઇક અપરાધને લીધે હૈ' અને ત્હારા કુટુએ તેનેા બહુ તિરસ્કાર કર્યાં, તેથી તમ્હારા માટે તેણીએ આ વિષ મિશ્રિત લાડુ કર્યા તેમજ પાતાના માટે વિષ વિનાના એ માદક બનાવ્યા હતા, પરંતુ તેને બહુ ભૂખ લાગવાથી ભૂલમાં તેણે વિષ મિશ્રિત લાડુ ખાધા, તેથી તેજ વખતે તે મરણ વશ થઇ. વળી આ થાળમાં એજ લાડુ શુદ્ધ છે. બાકીના સર્વે વિષ સયુક્ત છે. માટે અમારે તેઓને ખપ નથી. વળી હે શ્રેષ્ઠીન ? કુટુંબ સહિત તમેાએ પણ જો આ લાડુ ખાધા હાંત ત્તા તમ્હારૂ પણ