________________
( ૯ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર..
સંપત્તિ વધવા લાગી. પછી કાઇક ધનવાન પુરૂષ પોતાની દીકરી તેને આપી. તેની સાથે વિષયસુખ ભોગવવાથી તેને એ. પુત્ર થયા.
એક દિવસ દુ ચૈાટામાં જતા હતા, તેવામાં ત્યાં કાપાલિકે તેને જોયા. જેણે ત્રિપુરા વિદ્યા આપી પુનઃ કાપાલિકના હતી તેજ આ કાપાલિક હતા. વળી તેના સમાગમ. હાથમાં ખપ્પર ધારણ કરેલું હતું. કાપાલિક ક્લ્યા, મ્હારા પ્રભાવથી હૅને આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે. માટે મ્હારૂં એક વચન સાંભળ. જેથી હે દુર્ગં ! ભવાંતરમાં પણ હને દાર્ભાગ્ય પ્રાપ્ત ન થાય. બ્રાહ્માણાદિકને બહુ કન્યા પરણાવી સંતુષ્ટ કર. તે સાંભળી દુર્ગ ખેલ્યા, હે મહાશય ! આપના કહ્યા પ્રમાણે ત્રિપુરા વિદ્યાનું મ્હે સાધન કર્યું નથી અને તેનાથી આ સમૃદ્ધિ મ્હને પ્રાપ્ત થઈ નથી. હુને જે લક્ષ્મી મળી છે તે તેા જૈન ધર્મના પ્રભાવથી જ મળી છે. અને તે ધર્મ પણ મુનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે. તેમાં તમ્હે પણ કારણભૂત થયા છે, કારણકે તમ્હારા કહેવાથી હું ઉદ્યાનમાં જતા હતા તેવામાં મ્હને મુનીંદ્રના દર્શન થયાં. વળી તમે મ્હને જે કન્યાએ પરણાવવાનુ કહેા છે. તે મ્હારાથી અની શકે તેમ નથી, કારણકે તેમ કરવાથી મ્હને બ્રહ્મચર્ય વ્રતના જરૂર અતીચાર લાગે છે. તેમજ લેાક વ્યવહારથી મ્હારા પુત્રાને પણ તે વાત લાગુ પડે. કાપાલિક એહ્યા, જો એમ ડાય તે પણ મ્હારૂં વચન તા રાખવુ જ પડશે. વળી આ કાર્ય માં જે પાપ થાય તે મ્હારે માથે છે, એમાં ત્યારે કંઇપણ દોષ નહીં થાય. એ પ્રમાણે હમ્મેશાં તે કાપાલિક દુર્ગને કહ્યા કરતા હતા. ત્યારમા તેના બહુ આગ્રહને લીધેં દુર્ગં કબુલ કર્યુ કે, હું દશ કન્યાઓ પરણાવીશ. એમ કહી બહુ શેષ કરી દશ
S.