________________
( ૮૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
હવે બન્ને જણ સુખેથી ધર્મમાં રાગી થઇ જીનેન્દ્ર ભગવાનની પૂજા સેવામાં તત્પર રહેતા હતા, ધનદેવનું ચિત્ત ધર્મમાં દૃઢ હતું. પણ ધનશ્રેણી બહુજ વિષયામાં લુબ્ધ થયા. નિર ંતર પ્રમાદ અને મદથી વિલ બની યુવતિઓની અંદર ભ્રમણ કરવા લાગ્યા. કેાઇની સાથે હાસ્ય કરે છે અને કપટથી કેટલીકના સ્પર્શ પણ કરે છે. વળી કેટલીક સ્ત્રીઓને ખળાત્યારે પકડીને માલિંગન કરે છે. એ પ્રમાણે મર્યાદા રહિત વિલાસ કરતા ધનશ્રેષ્ઠિને ધનદેવે જોયા, જેથી એકાંતમાં ખેલાવી કહ્યું, હે ભદ્ર ! આ પ્રમાણે ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરવી તે ત્હને યાગ્ય ગણાતી નથી. કોઇ સાધારણુ માણુસ પણ વ્રત ગ્રહણ કર્યા બાદ આવા પાપનું આચરણ નથી કરતા. વળી તુ તે સારા કુળમાં ઉત્પન્ન થયા છે. તેમજ વિશેષ પ્રકારે જૈનધર્મના વેત્તા ગણાય છે. ધર્મ શાસ્ત્રમાં શ્રાવકાને ઇચ્છા મુજબ પરસ્ત્રી સાથે કામવિલા સના નિષેધ કરેલા છે છતાં જો તેવી કામ ક્રીડા કરે તો ચેાથા વ્રતના ભંગ થાય છે. માટે ઉભય લેાક વિરૂદ્ધ એવા આ પાપાચરણને સર્વ થા તુ ત્યાગ કર. ધનશ્રેષ્ઠિ મેલ્યા, હૈ બંધુ ! મ્હારી આગળ ત્યારે ક’ઇપણ ખેલવું નહીં, કારણ કે હું યુવતિજનેામાં બહુ ટુબ્ધ થયા છું, તેથી વિષયસેગને હું ત્યાગ કરી શકીશ નહીં. ખાદ જાત્યધ પુરૂષાથી પણ કામાંધ પુરૂષો અધિક ગણાય છે, એમ સમજી ધનદેવે તે ધનશ્રેષ્ઠિને છેડી દીધા તેથી સ્વચ્છ દચારી થઈ ઝ્યા અને સર્વત્ર પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં સ્ત્રીઓને સમુદાય હાય ત્યાં તેને ગયા વાના ચાલે જ નહીં. એ પ્રમાણે કામક્રીડા કરવામાં દિવસે નિર્ગમન કરતા હતા, એમ કરતાં એક દિવસ કુમારપાળ ક્ષત્રીયની પુત્રી મહુ રૂપવતી હતી તેની ઉપર તે બહુ આસક્ત થયા, અને તેની સાથે કામ ચેષ્ટા
ધનવણિકના દુરાચાર