________________
દુલ ભવણિકનીકયા.
(૭૧)
તે
ત્રિજયખેટ નામે નગર છે. તેમાં સરલ દુલ ભ. પ્રકૃતિવાળા ગાભદ્ર નામે વિણક રહેતા હતા. મલયમતી નામે તેની સ્ત્રી હતી. તેઓને દુ ભ નામે એક પુત્ર હતા. વળી તે દુલ ભ દરેક વિણક કલાઓના નિધાન તેમજ સર્વ અનર્થીના કુલભવન હતા. એક દિવસ પિતા અને પુત્ર બન્ને જણા વેપાર માટે તૈયાર થયા. પાતાની ચેાગ્યતા પ્રમાણે કરીયાણું ભરી ઉજિયની તરફ ચાલ્યા. અર્ધ માર્ગે જતાં ધ્યાનમાં બેઠેલા એક મુનિ તેઓના જોવામાં આવ્યા. જેથી તેમને વંદન કરી તેએ નીચે બેઠા. ધ્યાન પૂર્ણ થવાથી મુનિ ખેલ્યા હું શેઠિયાએ! તમે કયાં જાઓ છે ? અહી ક્યાંથી આવ્યા ? વળી અહીં આવવાનું શું પ્રયેાજન છે? તેઓએ પણ પ્રશ્નને ઉચીત જવાબ આપ્યા એટલે મુનિએ કહ્યું, સર્વ લેાકેા ધનને માટે સભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે. પરંતુ ધનનું કારણ મુખ્ય ધર્મ છે. પણ તેના માટે તે સ લેાકા સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જો ધર્મ વિના મનોવાંછિત એમને એમજ સિદ્ધ થતાં હાય તો સમસ્ત ત્રણ લેાકમાં કાણુ દુ:ખી રહે ? વળી પાતાના પિતાએ ત્યજી દીધેલી · ગુણસુંદરીની માફક પુણ્યશાલી જીવાના સર્વ મનારથ અવસ્ય સિદ્ધ થાય છે.
ગુણસુ દરી.
ભઠ્ઠિલપુર નામે નગર છે, તેમાં અરિકેસરી નામે રાજા છે, કનકમાલા નામે તેની સ્ત્રી છે. સર્વ કલાઆનું કુલભવન ગુણસુંદરી નામે એક કન્યા તેઓને ઉત્પન્ન થઈ. અનુક્રમે તેને યૌવન અવસ્થા પ્રાપ્ત થઇ, તેટલામાં દૈવયેાગે તેની માતા મરણ પામી. તેમજ માસાળ પક્ષમાં પણ કાળે કરી કાઇ રહ્યું નહી. તેવામાં એક દિવસ ગુણસુંદરી વંદન માટે પેાતાના પિતા પાસે ગઇ, અનેક પ્રકારના સુંદર અલકારાથી વિભૂષિત ગુણસુંદરીને તેમજ