________________
દુલ ભવણિકનીકયા.
(૭૫)
તેવીજ રીતે નવીન નવીન વેશ વ્હેરશે શાક, દાળ, ભાત, ધી વિગેરે દરેક વસ્તુઓ પીરસી ગઇ, તે ઉપરથી રાજાએ પુણ્યપાળને પૂછ્યું', અહીં તમ્હારે સ્ત્રીઓ અને ચેાજક પરિવાર કેટલેા છે ? પુણ્યપાળ ખેલ્યા, આપે જેટલી જોઇ તેટલી. ત્યારબાદ રાજા જમીને પાન સેાપારી લઇ ગંગાના તટ સમાન સુકેામલ પલંગ ઉપર ઉપરના માળમાં સુઇ ગયા.
રાજાએ આપેલા વદ્ઘિકાખડાથી પૂર્વની માફક વેષ કરી રાજાની પાસે જઇ નમસ્કાર કરી ગુણસુંદરી દીક્ષામહોત્સવ. બેલી, સાવધાન થઇ આપ અવલેાકન કરે, હુને એળખા છે ? વિચાર કરતાં રાજા સમજી ગયા અને અશ્રુધારા વહન કરી પોતાના ખેાળામાં તેને બેસારી એલ્યે, હે વત્સે ! તું મ્હારી દુષ્પિતાની દીકરો ગુણસુંદરી છે. ભાજન સમયે મ્હે હુને જોઇ હતી, પણ એળખી નહીં, નવ નવા શણગાર જોઇ મ્હને અનેક સ્ત્રીઓના ભ્રમ થયા. હૈ પુત્રી ! હુવે ઉચિત શણુગાર સજી મ્હારી પાસે આવ. એ પ્રમાણે પિતાનું વચન પ્રમાણ કરી ઉત્કૃષ્ટ વેષ વ્હેરી ત્યાં આવી અને પુણ્યપાળને પણ તેણીએ ત્યાં બેલાબ્યા. પાતાના વૈભવની વાત્તો રાજાએ પૂછી, પછી ગુણસુંદરીએ યથાર્થ પોતાનુ વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારબાદ રાજા મેટલ્યેા, હે પુત્રી ! હારા દષ્ટાંતથી મ્હને નિશ્ર્ચય થયેા કે વૈભવ એ કેવલ ધર્મ નું જ ફળ છે. માટે હવે રહને તે ધર્મનું સ્વરૂપ સમજાવ, વળી તે ગુણસુંદરી પરંપરાથી શ્રાવકના કુળમાં જન્મેલી હાવાથી પેાતાની માતાએ ખાલ્યાવસ્થામાંથી જ જૈન ધર્મ માં પ્રવીણ કરેલી હતી છતાં પણ તેણીએ કહ્યુ કે, અહીં અમારા મકાનની નજીકમાં એક સુનીંદ્ર રહે છે, તે વિશેષ ધર્મ જાણે છે તેમજ તેઓ હમેશાં ઉપદેશ આપે છે માટે ચાલા તેમની પાસે જઇએ, એમ કહી પુણ્યપાળ,