________________
( ૭૪ )
શ્રી સુપાર્શ્વનાચ ચરિત્ર,
બહુ વાહન પરિવાર સહિત ગડ દેશમાં ગયાં. ત્યાંથી ઉત્તમ ભદ્ર જાતિના એક હજાર હાથી ખરીદ કરી ઠ્ઠિલપુરમાં આવ્યાં. રાજાએ બતાવેલા સ્થાનમાં ખીજું જાણે ભભટ્ટલપુર હાય ને શુ ? તેવી રચના કરી ગુણસુંદરી ત્યાં રહી. તેના પતિ પણ દ્રવ્યના પ્રભાવથી દરેક કલાઓમાં કુશળ થયા હતા,તેથી તે પણ લોકમાં પ્રસિદ્ધ થયા. વળા તે વિવિધ વિલાસાનુ કુલભવન હાવાથી તેનુ પુણ્યપાળ એવું નામ ઠરાવ્યું છે. કહ્યુ છે કે—
श्रीपरिचयाज्जडा अपि, भवन्त्यभिज्ञा विदग्धचरितानाम् । उपदिशति कामिनीनां, यौवनमद एव ललितानि ॥
અર્થ-લક્ષ્મીના પરિચયથી જડ પુરૂષષ પણ વિજ્ઞ પુરૂષાના ચરિત્રના જાણકાર થાય છે, તેમજ યોવન અવસ્થાના મદ પણ યુવતિઓના વિલાસાના ઉપદેશ આપે છે.” એક દિવસ પુણ્યપાળે પણ બહુ ઠાઠથી લેટ પૂર્વક રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ તેની પાસે હજાર હાથી જાણીને કહ્યુ કે, મહાજનના કહ્યા પ્રમાણે કિંમત લઈ તુમ્હારા હાથી અમને આપે. પુણ્યપાળ ઓઢ્યા, રાજાધિરાજ ! જન્માંતરે પણ આ કાર્ય મ્હારાથી કરી શકાય તેમ નથી, પર ંતુ મ્હારા મુકામમાં પધારી આપ ભાજન કરી અને હજાર હાથી પણ લઇ લ્યા, તે આપનાજ છે, કિંમતની કંઈ પણ જરૂર નથી. આ પ્રમાણે પુણ્યપાળનું ખેલવું સાંભળી રાજાનુ હૃદય પીગળી ગયું. પુણ્યપાળ પેાતાના મકાનમાં ગયેા. હવે તે મકાન કાછના ખંધાવેલા છે અને તે યત્રથી ગાઠવેલા છે. તેમાં સેા થાંભલા અને ચાર દ્વાર ગાઠવેલાં છે. ભાજનના અવસર થયા, જેથી રાજા પાતે જમવા બેઠા. ગુણસુંદરી એકલી પીરસે છે. પ્રથમ અનેક પ્રકારનાં પીરસીને મ ંદર ચાલી ગઈ, પછી અન્ય વેશે ધારણ કરી ખીજા દ્વારથી પકવાન્ન પીરસી ગઇ,