________________
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
હતી, છતાં તેની ઇચ્છા મુજબ તેને બહુ દ્રવ્ય આપી રાત્રિના પહેલા પ્રહરમાં તેના પલંગ ઉપર તે બેઠા હતા તેટલામાં કુમાર પણ ત્યાં આવ્યા અને તરતજ રાષથી તેને પકડવા જાય છે તેવામાં તે નાઠા, પરંતુ કુમારે પોતેજ તેને બાજુથી પકડી થાંભલા સાથે મધ્યેા. સવાર થયુ એટલે વેશ્યાએ કુમારને પ્રાર્થના કરી બહુ મહેનતે વજાને છેડાવ્યેા. જેથી જીવતા પેાતાને ઘેર ગયા. પરંતુ સુકામલ શરીર હાવાથી ખંધનની અસહ્ય પીડાને લીધે લેાહી ભરાઇ ગયુ તેથી તે મરીને આર્ત્ત ધ્યાન કરવાથી ભુંડની ચેનિમાં ઉત્પન્ન થયા. અને કેટલાક ઘાર ભવ ભ્રમણ કરી ક્રીથી સમ્યક્ત્વ પામી મેક્ષ સુખ પામશે, તેના પિતા તેા તેજ ભવમાં શુદ્ધ ચારિત્ર પાળી મેાક્ષગામી થયા. માટે હે ભવ્ય પુરૂષા ! વેશ્યા વ્યસનરૂપ ચેાથા વ્રતના અતિચારના સર્વથા ત્યાગ કરેા. જેથી ઘેાડા સમયમાં અને કથિત ઉત્કૃષ્ટ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત થાય. इति चतुर्थव्रतप्रथमातिचार विपाके वज्रकथानकं समाप्तम् ।।
(૭૦)
@m
दुर्लभवणिकनी कथा.
દ્વિતીય અપરિગ્રહીતાગમનાતિચાર.
દાનવિય રાજા ખેલ્યા, કૃપાળુ એવા હે જગદ્ગુરૂ ! હવે ચેાથા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ સભળાવા. તે સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે રાજન્ ! કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી નજ ગણાય, એમ સમજી જે તેઓને ભાગવે છે તે પુરૂષ પશુ દુલ ભની પેઠે બહુ દુ:ખ લાગવે છે. · ·
સમસ્ત નગરાના ગર્વ ઉતારવામાં ચૂડામણુ સમાન