________________
સાગરચંદ્ર કથા.
(૪૧) સાથે એને જીવતે મૂકુ છું. દેવસેન શ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી. જેથી મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી વરૂણને બંધનમાંથી મુક્ત કર્યો. ત્યારબાદ દૂઠબંધન વડે જેનાં અંગ નમી ગયાં છે એવે વરૂણ બહુ દુઃખી થઈ પિતાને ઘેર ગયે. અને તીવ્ર વેદનાથી ત્રીજે દીવસે મરણ પામ્યો. અંત સમયમાં આર્તધ્યાન કરવાથી મરણ પામીને તે ભૂંડની નિમાં ઉત્પન્ન થયે બાદ અનંતભવ બ્રમણ કરી છેવટે અનંતસ્થાન (મેક્ષ) ને પણ પ્રાપ્ત કરશે. દેવસેન શેઠ પોતે સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અંતસમયમાં અનશન પૂર્વક મરણ પામી સૈધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. इति वृतियाणुव्रते चतुर्थातिचारविपाके वरुणकथा समाप्ता.
सागरचंद्रश्रेष्ठीनी कथा.
પંચમ તત્પતિરૂપદ્રવ્યક્ષેપાતિચાર. દાનવિર્ય રાજા બે, હે દીનબંધ! હવે ત્રીજા અણુવ્રતમાં
પાંચમા અતિચારનું સ્વરૂપ સંભળાવે, સાગરચંદ્ર. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન !
- જે પુરૂષ સારી વસ્તુની અંદર તેવી જ જાતની ખરાબ વસ્તુ મિશ્ર કરી વેચે છે. તે માણસ સાગરચંદ્રની માફક આ લેકમાં તેમજ પલેકમાં બહુ દુઃખી થાય છે.
વૃષભ-શ્રેષ્ઠ પુરૂષ (દેવ) એ આશ્રય કરેલું, સનંદિ પંડિત (નંદિ નામે બલીવ૮) સહિત ઉત્તમ ભૂતિ સમૃદ્ધિ (ભસ્મ) વડે ધવલગ્રહ એટલે હવેલીઓ અથવા ધવલહર–ઉવલ છે શંકર જેને વિષે એવા કેલાસ પર્વતના શિખર સમાન નંદિપુર નામે નગર છે.